SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः प्रस्तावः ९८७ भणंति य-'पुत्त! किं तए दुक्करमिममारद्धं?, उज्झाहि पव्वज्जं आगंतूण परिपालेह अम्हे, तुह विरहे वच्छ! असरणाणि अत्ताणाणि य जायाणि त्ति। एएणवि जा न सक्को खोभिउं ताव खंधावारं विउव्वइ। सो य पेरंतेसु आवासिओ जिणस्स। तत्थ सूयारो पत्थरे अलभमाणो जिणचलणोवरि पिढरं ठविऊण हेट्ठा वज्जानलजालणेण रंधिउं पयत्तो। अह तक्कालसविसेससमुच्छलियधम्मज्झाणजलुप्पीलकल्लोलविज्झाविएव्व निप्फलत्तणं पाविए तंमि पक्कणं निम्मवेइ । सो य अणेगाइं सउणिपंजरगाणि जयगुरुणो सवणे भुयदंडेसु खंधतलंमि जंघाजुयले य ओलंबेइ, तेहिंतो य नीहरिऊण पक्खिणो नहसिहाहिं तिक्खग्गचंचुप्पहारेहि य विद्दवंति जिणसरीरं । तहावि अखुभिए जयनाहे पइसमयवटुंतकोवेणं उप्पाइओ जुगखयसमएव्व सक्करुक्करकलुसो खरानिलो। तेणावि समहियं सामिस्स पज्जालिओ कम्मतणगहणम्मि झाणानलो, न उण चित्तसंखोभोत्ति, पच्छा कलंकलियावायं विरएइ, तेणवि चक्काविद्धोव्व सलिलावत्तनिवडिओव्व भामिओ जिणो देहमेत्तेण, न उण चित्तासएणं । 'पुत्र! किं त्वया दुष्करमिदम् आरब्धम्?, उज्झ प्रव्रज्याम्, आगत्य परिपालय अस्मान्, तव विरहे वत्स! अशरणौ आत्मकौ च जातौ इति । एतेनाऽपि यावन्न शक्तः क्षोभयितुं तावत् स्कन्धावारं विकुर्वति। सः च पर्यन्तेषु आवासितः जिनस्य। तत्र सूपकारः प्रस्तरान् अलभमानः जिनचरणोपरि पिठरं स्थापयित्वा अधः वज्राऽनलज्वालनेन रन्धितुं प्रवृत्तवान्। अथ तत्कालसविशेषसमुच्छलितधर्मध्यानजलराशिकल्लोलविद्यापिते इव निष्फलतां प्राप्ते तस्मिन् पक्कणं (=अनार्यविशेष) निर्मापयति । सः च अनेकानि शकुनिपञ्जराणि जगद्गुरोः श्रवणे, भुजदण्डयोः, स्कन्धतले, जङ्घायुगले च अवलम्बते। तेभ्यः निहृत्य पक्षिणः नखशिखाभिः तीक्ष्णाऽग्रचञ्चुप्रहारैः च विद्रवन्ति जिनशरीरम्। तथाऽपि अक्षुभिते जगन्नाथे प्रतिसमयवर्तमानकोपेन उत्पाटितः युगक्षयसमयः इव शर्करोत्करकलुषः खराऽनिलः । तेनाऽपि समधिकं स्वामिनः प्रज्वालितः कर्मतृणगहने ध्यानाऽनलः, न पुनः चित्तसंक्षोभः इति कलङ्कलिकावातं विरचयति। तेनाऽपि चक्रविद्धः इव, सलिलाऽऽवर्तनिपतितः इव भ्रामितः जिनः देहमात्रेण, न पुनः चित्ताऽऽशयेन । હે પુત્ર! તેં આ શું દુષ્કર આરંભ્ય છે? તું દીક્ષા તજીને અમારું પરિપાલન કર. તારા વિરહે હે વત્સ! અમો અશરણ અને અત્રાણ બન્યા છીએ.” એથી પણ જ્યારે તે ક્ષોભ પમાડવાને સમર્થ ન થયો ત્યારે તેના વિકુર્તી, તે જિનની ચોતરફ છાવણી નાખી રહી. ત્યાં પત્થર ન મળતાં રસોયા, જિનના પગ પર વાસણ મૂકી, નીચે વજાનલની જ્વાળાથી રાંધવા લાગ્યા, એટલે સવિશેષ ધર્મધ્યાનરૂપ જળ-કલ્લોલ ઉછળતાં જાણે શાંત થઇ ગયેલ હોય તેમ નિષ્ફળતા મળતાં પક્કણ જાતિના અનાર્યને સંગમે બનાવ્યા. પછી તે દેવતાએ અનેક પક્ષીઓનાં પાંજરા પ્રભુના શ્રવણે, ભુજાએ, સ્કંધે અને જંઘામાં લટકાવ્યા. તેમાંથી બહાર નીકળતા પક્ષીઓ નખ તેમજ તીક્ષ્ણ ચંચ-પ્રહારથી જિન-શરીરને કરડવા લાગ્યા, છતાં પ્રભુ અક્ષુબ્ધ રહેતાં, પ્રતિસમયે વધતા કોપવડે તેણે કલ્પાંત કાલ સમાન રજકણોથી વ્યાપ્ત પ્રખર વાયુ પ્રગટાવ્યો. તેણે પણ કર્મ-તૃણને બાળવામાં સ્વામીનો ધ્યાનાનલ અધિક જગાડ્યો, પરંતુ ચિત્તક્ષોભ ન પમાડ્યો. પછી તેણે ઉત્ક્રામક વાયુ રચ્યો, તેથી જાણે ચક્ર વીંધાયા હોય કે સલિલાવર્તમાં પડ્યા હોય તેમ તેણે પ્રભુને દેહમાત્રથી જમાડ્યા, પરંતુ માનસિક ભાવથી નહિ.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy