________________
९८६
श्रीमहावीरचरित्रम एवं चिय करणीहिवि पिसायनिवहेहिं एवमेव जिणो। खोभेउं पारद्धो तेणं सुरकुलकलंकेणं ।।६।।
अचलंतमि जिणिंदे करालदंतग्गविसिहभीममुहो।
सज्जिज्जइ सङ्कलो तेण लहुं जिणवरस्सुवरिं ।।७।। अइतिक्खनक्खदाढाहिं पीडिउं सोवि जयगुरुं बाढं । विज्झाओ झत्ति पउससमयदुग्गयपईवोव्व ।।८।।
इय खलियारणनिवहे पागयजणजीवियंतकरणखमे ।
पकएवि जिणं दटुं सुनिच्चलं दूमिओ देवो ।।९।। तओ जहावट्ठियरूवं सिद्धत्थरायं तिसलादेविं च विउव्वइ । ताणि य कलुणाई विलवंति,
एवमेव करणीभिः अपि पिशाचनिवहैः एवमेव जिनः । क्षोभयितुं प्रारब्धः तेन सुरकुलकलङ्केन ।।६।।
अचलति जिनेन्द्रे करालदन्ताग्रविशिखभीममुखः।
सज्यते शार्दूलः तेन लघु जिनवरस्योपरिम् ।।७।। अतितीक्ष्णनखदंष्ट्रः पीडयित्वा सोऽपि जगद्गुरुं बाढम् । विध्यातः झटिति प्रद्वेषसमयदुर्गतप्रदीपः इव ।।८।।
इति स्खलिताऽऽचरणनिवहे प्राकृतजनजीवितान्तकरणक्षमे ।
प्रकृतेऽपि जिनं दृष्ट्वा सुनिश्चलः दूतः देवः ।।९।। ततः यथावस्थितरूपं सिद्धार्थराजानं त्रिशलादेवीं च विकुर्वति। तौ च करुणं विलपतः, भणतः च
એ રીતે હાથણીઓ તથા પિશાચો પ્રગટાવીને તે અધમ દેવ જિનને ક્ષોભ પમાડવા લાગ્યો, (૯)
છતાં વિભુ ચલાયમાન ન થતાં, તેણે વિકરાલ દંતાગ્રરૂપ બાણથી ભયંકર એવો વાઘ તરત જ જિન ઉપર वियो. (७)
તે પણ અતિતીર્ણ નખ અને દાઢવડે જગગુરુને અત્યંત પીડા પમાડી, પ્રભાતના દીપકની જેમ નિસ્તેજ બની गयो. (८)
એમ દુર્જનના આચારના સમૂહ જેવા સામાન્ય જનના જીવિતને મૂકાવનાર ઉપસર્ગો કર્યા છતાં પ્રભુને निश्यलनेत हेव ४२वा लाग्यो. ()
પછી તેણે યથાસ્થિત સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીને વિદુર્વતાં તેઓ કરુણ-વિલાપપૂર્વક કહેવા લાગ્યા કે