________________
सप्तमः प्रस्तावः
अह सविसेसवियंभियकोवप्पसरेण तेण तियसेण । मुक्का फुरंतफणरयणभासुरा दुस्सहा भुयगा ||१।।
चंदणतरुणोव्व तणू जिणस्स आवेढियं दढं तेहिं । अइतिक्खदीहदंतग्गदसणतंडवियतुंडेहिं ।।२।।
न मणागंपि विचलियं तिलोयनाहं पलोइउं तियसो । ताहे मूसगनिवहं निव्वत्तइ दिव्वसत्तीए ।।३।।
पुणरवि पयंडदोघट्टघट्टयं तक्खणं पयट्टेइ | उल्लालियसुंडादंडभीसणं सेलतुंगतणुं ।।४।।
तेणवि विविहकयत्थणविसेससंपीडिएवि देहंमि । धम्मज्झाणाउ जिणो न चालिओ वालमेत्तंपि ||५|| अथ सविशेषविजृम्भितकोपप्रसरेण तेन त्रिदशेन । मुक्ता स्फुरत्फणरत्नभासुराः दुःसहाः भुजङ्गाः ।।१।।
चन्दनतरोः इव तनु जिनस्य आवेष्टितं दृढं तैः । अतितीक्ष्णदीर्घदन्ताग्रदशनताण्डविततुण्डैः ।।२।।
न मनागपि विचलितं त्रिलोकनाथं प्रलोक्य त्रिदशः । तदा मूषकनिवहं निर्वर्तते दिव्यशक्त्या ।।३।।
पुनरपि प्रचण्डहस्तिघटां तत्क्षणं प्रवर्तयति । उल्लालितकरदण्डभीषणां शैलतुङ्गतनुम् ||४||
तेनाऽपि विविधकदर्थनाविशेषसम्पीडितेऽपि देहे । धर्मध्यानाद् जिनः न चालितः वाल ( = केश) मात्रमपि ।।५।।
९८५
આથી ભારે કોપ પ્રગટતાં તે દેવે ફણા-રત્નથી ભાસુર અને દુસ્સહ એવા ભુજંગ જગાડ્યા. (૧) અતિતીક્ષ્ણ અને લાંબી દાઢવાળા તેમણે જિન-શરીરને ચંદન વૃક્ષની જેમ દૃઢપણે વીંટી લીધું અને સખ્ત રીતે उजवा साग्या. (२)
તેમ છતાં જરા પણ ચલાયમાન ન થયેલ જિનેશ્વરને જોઇ, તેણે દિવ્ય શક્તિથી ઉંદરો પ્રવર્તાવ્યા, (૩) તેમજ પર્વત સમાન ઉંચા તથા ઉછળતી સુંઢવડે ભીષણ એવા પ્રચંડ હાથીઓ પણ તરત પ્રગટાવ્યા. (૪) તેનાથી વિશેષ કદર્થના અને વિવિધ પીડા પામતાં પણ એક લેશમાત્ર પ્રભુ ધર્મ-ધ્યાનથી ચલિત ન થયા. (૫)