________________
सप्तमः प्रस्तावः
जे लीलाए च्चिय पाणिपल्लवे संठवंति भूवीढं । गुरुसिहरभरक्कंतं गोलं व तुलंति मेरुपि ।।११।।
वायामेत्तेणवि तिहुयणंपि कुविया खिवंति जमवयणे ।
निव्वडियगुणाण सुराण ताण को वहउ समसीसिं? ||१२।। जइ सद्दहेसि एयं ता अच्छउ खोभिएण किं इमिणा? |
अह नो ता पेच्छ जहा भग्गपइण्णं नियत्तेमि ।।१३।। इय भणिए पुरंदरो विचिंतेइ-'अहो महापावपडलविलुत्तविवेओ सव्वहा एस, अओ जइ एत्थ पत्थावे निवारिज्जइ ता निच्छियं इमं परिकप्पेज्जा-सुरवइसामत्थेण एस भगवं तवोकम्ममविचलचित्तो कुणइ, न उण सत्तिए'त्ति परिभाविऊण ठिओ मोणेणं | संगमयसुरोऽवि
ये लीलया एव पाणिपल्लवे संस्थापयन्ति भूपीठम्। गुरुशिखरभाराऽऽक्रान्तं गोलकमिव तोलयन्ति मेरुमपि ।।११।।
वाचामात्रेणाऽपि त्रिभुवनमपि कुपिताः क्षिपन्ति यमवदने ।
निष्पन्नगुणानां सुराणां तेषां कः वहतु समशीर्षीम् ।।१२।। यदि श्रद्दधासि एतत् तदा आस्ताम् क्षोभितेन किं अनेन ।
अथ नो तदा प्रेक्ष यथा भग्नप्रतिज्ञां निवर्ते ।।१३।। इति भणिते पुरन्दरः विचिन्तयति 'अहो! महापापपटलविलुप्तविवेकः सर्वथा एषः। अतः यदि अत्र प्रस्तावे निवार्यते सदा निश्चितं इदं परिकल्पयिष्यति-सुरपतिसामर्थ्येन एषः भगवान् तपः कर्म अविचलितचित्तः करोति, न पुनः शक्त्या इति परिभाव्य स्थितः मौनेन । सङ्गमसुरः अपि अतुच्छमत्सरमुवहन्,
કારણ કે ભૂપીઠને જેઓ લીલામાત્રથી પોતાના કર-પલ્લવમાં ધારણ કરે છે અને મોટા શિખરયુક્ત મેરૂને પણ જેઓ એક ગોળાની જેમ તોલે છે, વળી વાચામાત્રથી કોપાયમાન થયેલા જેઓ ત્રિભુવનને પણ યમ-વદનમાં નાખી દે છે તેવા સમર્થ દેવોની તુલના કોણ કરી શકે? (૧૧/૧૨)
જો એ મારું વાક્ય તમે માની લ્યો તો તેને ક્ષોભ પમાડવાની જરૂર નથી, નહિ તો જુઓ, તેને પ્રતિજ્ઞાભ્રષ્ટ रं धुं.' (१३)
એમ તેના કહેતાં ઇંદ્ર ચિંતવવા લાગ્યો-“અહો! આ તો મહાપાપપડલને લીધે સર્વથા વિવેક રહિત છે, માટે આ પ્રસંગે જો અટકાવીશ તો અવશ્ય આ કલ્પી લેશે કે-“એ ભગવાન ઇંદ્રના સામર્થ્યથી અવિચલ થઇ તપકર્મ આચરે છે, પરંતુ પોતાની શક્તિથી નહિ.' એમ ધારી તે મૌન રહ્યા. એટલે સંગમક દેવ પણ ભારે મત્સર ધરતો,