SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ९७८ श्रीमहावीरचरित्रम् अह जयगुरू तत्थ पारिएण बहिया विहरिउमारद्धो। अन्नया य गामाणुगामेण गओ बहुमेच्छजणसंकुलाए दढभूमीए । तत्थ य पेढालाभिहाणस्स गामस्स बहिया पेढालुज्जाणे पोलासचेइए अट्ठमेणं तवोकम्मेणं अपाणएणं ईसिं ओणयकाओ, अचित्तलुक्खपोग्गलनिवेसियानिमेसनयणो, गुत्तसबिंदियगामो, सुप्पनिहियगत्तो, अहोपलंबियभुयदंडो, सुसिलिट्ठसंठवियनिच्चलचलणो दुरणुचरं कायरनरुद्धोसकरं एगराइयं महापडिममारभेइ । एत्यंतरे सोहम्माए सभाए नाणामणि-रयणभासुरकिरणपज्जलंतमहंतसिंहासणसुहासीणो अणेगसुरसुरंगणाकोडाकोडिसंवुडो किरीडाइवराभरणपहाविच्छुरियदेहो पुरंदरो तहा पडिमापडिवन्नं जयनाहमोहिए पलोइऊण तक्खणविमुक्कासणो, अच्चंतभत्तिभरनिब्भरंगो, पुणरुत्तनिडालताडियमहीवट्ठो पणमिऊण आणंदसंदोहसंदिरीए सब्भूयत्थगुणगणुब्भासणसमत्थाए परमपक्खवायसुंदराए गिराए सुचिरं संथुणिऊण य निस्सामन्नं सामिणो अथ जगद्गुरुः तत्र पारिते बहिः विहर्तुमारब्धवान् । अन्यदा च ग्रामानुग्रामेण गतः बहुम्लेच्छजनसकुलायां दृढभूमौ । तत्र च पेढालाऽभिधानस्य ग्रामस्य बहिः पेढालोद्याने पोलाशचैत्ये अष्टमेन तपःकर्मणा अपानकेन ईषद् अवनतकायः, अचित्तरूक्षपुद्गलनिवेशिताऽनिमेषनयनः, गुप्तसर्वेन्द्रियग्रामः, सुप्रणिहितगात्रः, अधोप्रलम्बितभुजदण्डः, सुश्लिष्टसंस्थापितनिश्चलचरणः दुरनुचरां कातरनरोद्धर्षकारी एकरात्रिकी महाप्रतिमां आरभति। अत्रान्तरे सौधर्मायां सभायां नानामणि-रत्नभासुरकिरणप्रज्वलन्महासिंहासनसुखासीनः अनेकसुरसुराङ्गनाकोटाकोटीसंवृत्तः, किरीटादिवराऽऽभरणप्रभाव्याप्तदेहः पुरन्दरः तथा प्रतिमाप्रतिपन्नं जगन्नाथम् अवधिना प्रलोक्य तत्क्षणविमुक्ताऽऽसनः, अत्यन्तभक्तिभरनिर्भराङ्गः, पुनरुक्तललाटताडितमहीपृष्ठः प्रणम्य आनन्दसन्दोहस्यन्दमानया सद्भूताऽर्थगुणगणोद्भासनसमर्थया परमपक्षपातसुन्दरया गिरा सुचिरं संस्तुय च निःश्रामण्यं स्वामिनः असामान्यगुणप्राग्भारं हृदये धर्तुम् પછી ભગવંતે બહાર પારણું કરીને અન્યત્ર વિહાર કર્યો. એકદા ગ્રામાનુગ્રામ વિચરતાં પ્રભુ, ઘણા શ્લેચ્છોથી વ્યાપ્ત એવા દઢભૂમિ દેશમાં ગયા. ત્યાં પેઢાલ ગામની બહાર પેઢાલ નામના ઉદ્યાનમાં પોલાસ ચૈત્યને વિષે ચોવિહાર અઠ્ઠમ તપ આદરી, જરા શરીરને નમાવી, અચિત્ત લુખ્ખા પુદ્ગલમાં અનિમેષ દૃષ્ટિ સ્થાપી, સર્વ ઇંદ્રિયોને ગોપવી, શરીર સંકોચી, ભુજદંડ લંબાવી, બંને ચરણ બરાબર સુશ્લિષ્ટ અને નિચ્ચળ રાખી, દુષ્કર અને કાયર જનને ખેદ પમાડનાર એવી મહાપ્રતિમા ભગવંતે એક રાત આદરી. એવામાં સૌધર્મા સભામાં વિવિધ મણિ-રત્નના ભાસુર કિરણોથી દેદીપ્યમાન મોટા સિંહાસન પર સુખે બેઠેલ, અનેક કોટાકોટી દેવ-દેવીઓથી પરવરેલ, મુગટ પ્રમુખ આભરણોથી શોભાયમાન એવો પુરંદર, તથાવિધ પ્રતિમાપ્રતિપન્ન પ્રભુને અવધિથી જોઈ, તત્કાલ આસન તજી, અત્યંત ભક્તિ લાવી, મહીપીઠ સુધી વારંવાર મસ્તક નમાવી-વંદન કરી, આનંદનો સમૂહ જેનું સૌંદર્ય છે તેવી, સભૃતાર્થ ગુણોને પ્રકાશવામાં સમર્થ, પરમ પક્ષપાતવડે સુંદર એવી વાણીથી લાંબો વખત સ્તવી, સ્વામીના અસાધારણ ગુણપૂર્ણ શ્રમણ્યને હૃદયમાં
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy