SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः प्रस्तावः ६५१ भयवयावि पुव्वपओगेण चेव बाहा पसारिया। तओ कुलवइणा ससंभमं आपुच्छिऊण पुव्ववत्तं भणिओ भयवं-'कुमारवर! एत्थेव निवसह किंचिकालं, निप्पच्चवाओ एस आसमो, न य कोइ झाणविग्घकारी, वासारत्तस्सवि समुचिओत्ति, ता सव्वहा जइ संपयं न ठाउकामो तहावि वासासु इहावसेज्जासित्ति वुत्ते सामी तव्वयणं पडिसुणिय तत्थेव एगराई वोलेइ। तयणंतरं च पणट्ठपेमबंधणो असंखदुक्खनासणो। पसंतचित्तसुंदरो सथेज्जजित्तमंदरो ||१|| बहूवसग्गसंगओ गओ व्व मंदगामिओ। मिओव्व सुन्नसेवओ व(पि)उव्व रक्खणुज्जुओ ।।२।। पूर्वप्रयोगेण एव बाहू प्रसारितौ । ततः कुलपतिना ससम्भ्रमम् आपृच्छ्य पूर्ववृत्तं भणितः भगवान् ‘कुमारवर! अत्रैव निवस किञ्चित्कालम्, निष्प्रत्यपायः एषः आश्रमः, न च कोऽपि ध्यानविघ्नकारी, वर्षारात्रस्याऽपि समुचितः, तस्मात् सर्वथा यदि साम्प्रतं न स्थातुकामः तथाऽपि वर्षासु इह आवत्स्यताम्' इति उक्ते स्वामी तद्वचनं प्रतिश्रुत्य तत्रैव एकरात्रिं व्यतिक्रान्तवान् । तदनन्तरं च प्रणष्टप्रेमबन्धनः असङ्ख्यदुःखनाशकः । प्रशान्तचित्तसुन्दरः स्वस्थैर्यजितमन्दरः ।।१।। बहूपसर्गसङ्गकः गजः इव मन्दगामिकः। मृगः इव शून्यसेवकः पिता इव रक्षणोद्यतः ।।२।। હતો તે સિદ્ધાર્થ રાજાનો મિત્ર હોવાથી પૂર્વના સ્નેહને લીધે સ્વામીને જોતાં સ્વાગત ઉચ્ચારતાં તે સન્મુખ આવ્યો એટલે પ્રભુએ પણ પૂર્વસંસ્કારને લીધે હાથ પસાર્યો. પછી કુલપતિએ સહર્ષ પૂર્વવૃત્તાંત પૂછીને પ્રભુને કહ્યું કેકુમારવર! કેટલોક વખત તમે અહીં જ રહો આ આશ્રમ વિઘ્ન રહિત છે અહીં કોઇ ધ્યાનમાં અંતરાય કરે તેવો નથી જેથી ચાતુર્માસને માટે પણ લાયક છે, તો અત્યારે કદાચ તમે સર્વથા ન રહી શકો તો પણ ચોમાસામાં તો અહીં જ રહેજો, એમ તેણે કહેતાં તે વચન સ્વીકારી ભગવંત એક રાત્રિ ત્યાં જ રહ્યા. તે પછી પ્રેમબંધનો નાશ કરનાર, અસંખ્ય દુઃખને દળનાર, પ્રશાંત ચિત્તવડે સુંદર, પોતાની સ્થિરતાથી મંદરાચલને सतनार, (१) અનેક ઉપસર્ગોને સહન કરનાર, ગજેંદ્રની જેમ મંદગામી મૃગની જેમ સેવકરહિત તથા પિતાની જે જીવ२क्षामा तत्५२ (२)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy