SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ श्रीमहावीरचरित्रम मडब-खेड-कब्बडे अणेगलोगसंकडे। सुरिंदविंदवंदिओ परिब्भमेइ सामिओ ।।३।। तिहिं विसेसियं । ___ एवं च हिंडमाणस्स जयगुरुणो पज्जतमणुपत्तो गिम्हसमओ, उवागओ वासारत्तो, तओ थणियसरं कुणमाणेसु सजलजलहरेसु, मंदं मंदं निवडंतीसु वारिधारासु, नियनियगेहमणुवच्चंतेसु पहियजणेसु, माणससरं सरंतेसु रायहंसेसु सामी पडिनियत्तिऊण समागओ तत्थेव मोरागसंनिवेसे। दिट्ठो कुलवई, समप्पिओ तेण पेमसव्वस्समुव्वहंतेण संछन्नो मढो। वुत्थो तत्थ पलंबियभुओ काउस्सग्गेण भयवं । एवं वच्चंति वासरा । अह वट्टमाणंमि पढमपाउसारंभे निट्ठिएसु चिरं संचियवुसतण-पलालपमुहचारिविसेसेसु, अणुग्गमतेसु अभिणवतणाईसु कत्थवि किंपि भक्खणिज्जं अपावमाणाइं गोरूवाइं छहापरिगयाइं मडम्ब-खेट-कर्बटे अनेकलोकसङ्कटे। सुरेन्द्रवृन्दवन्दितः परिभ्रमति स्वामी । ।३ ।। त्रिभिः विशेषितम् । ___ एवं च हिण्डमानस्य जगद्गुरोः पर्यन्तमनुप्राप्तः ग्रीष्मसमयः, उपागतः वर्षारात्रः । ततः स्तनितशब्दं कुर्वत्सु सजलजलधरेषु, मन्दं मन्दं निपतन्तीषु वारिधारासु, निजनिजगृहम् अनुव्रजत्सु पथिकजनेषु, मानससरसि सरत्सु राजहंसेषु स्वामी प्रतिनिवर्त्य समागतः तत्रैव मोराकसन्निवेशे। दृष्टः कुलपतिः, समर्पितः तेन प्रेमसर्वस्वमुद्वहता संछन्नः मठः । उषितवान् तत्र प्रलम्बितभुजः कायोत्सर्गेण भगवान् । एवं व्रजन्ति वासराणि। अथ वर्तमाने प्रथमप्रावृषाऽऽरम्भे निष्ठितेषु चिरं सञ्चितवश्यतृण-पलालप्रमुखचारिविशेषेषु, अनुद्गच्छत्सु अभिनवतृणादिषु कुत्रापि किमपि भक्षणीयं अप्राप्नुवन्तः गोरूपाः क्षुधापरिगताः आगत्य तेषु અને સુદ્રવૃંદને વંદનીય એવા સ્વામી મડંબ, કર્બટ, ખેડ પ્રમુખ વિવિધ સ્થાન કે જે અનેક લોકો વડે સંકીર્ણ ti ni विय२वा वाय. (3) - એમ વિહાર કરતાં ગ્રીષ્મસમયનો અંત આવ્યો અને પછી ચોમાસું પણ આવી લાગ્યું કે જ્યાં પાણીથી ભરેલા વાદળો ગંભીર ગર્જના કરતા મંદ મંદ જળધારાઓ પડતી, પથિક જનો પોતપોતાના ઘર ભણી જતા અને રાજહંસો માનસ-સરોવર પ્રત્યે ચાલતા થયા. એટલે પ્રભુ પાછા વળીને ત્યાં જ મોરાગ સંનિવેશમાં આવ્યા. ત્યાં કુલપતિએ ભારે પ્રેમપૂર્વક એક તૈયાર મઠ-આશ્રમ સોંપ્યો. ભગવંત તે સ્થાને પ્રલંબમાન ભુજાએ કાયોત્સર્ગ ધ્યાને २६. में हिसो ४qn ani. હવે પ્રથમ વર્ષાઋતુનો પ્રારંભ થતાં પૂર્વે લાંબા વખતથી સંઘરી રાખેલ સ્વાધીન પાંદડા, તૃણાદિક ચારો ખલાસ થવાથી અને નૂતન ઘાસ હજી ઉગેલ ન હોવાથી ક્યાંય પણ ભક્ષ્ય કંઇ ન મળતા સુધાથી પીડાતી ગાયો
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy