________________
९६८
अह अन्नया कयाई अट्टंगनिमित्तसत्थपत्तट्ठा । पासजिणनाहसिस्सा सिढिलियसद्धम्मवावारा ।।१।।
कोऊहलेण गामागरेसु उस्सिंखलं परिभमंता । गोसालगस्स मिलिया जाओ य परोप्परुल्लावो ।।२।।
सिहं च तेहिं गोसालगस्स सनिमित्तसत्थलवमेत्तं । तेणावि सो वियंभइ जणस्स तीयाति साहिंतो || ३ ||
पयइइ च्चिय उड्डुमरसीलयं तस्स को तरइ कहिउं ? | पाउब्भूयाइसयस्स किं पुणो पावनिरयस्स ? ।।४।।
भयवंपि तेण रहिओ हरिणको इव विडप्पपम्मुक्को । अब्भहियसस्सिरीओ विहरइ वसुहं विगयमोहो ||५|| अथ अन्यदा कदाचिद् अष्टाङ्गनिमित्तशास्त्रपटिष्ठाः । पार्श्वजिननाथशिष्याः शिथिलितसद्धर्मव्यापाराः । । १ । ।
कौतूहलेन ग्रामाऽऽकरेषु उच्छुङ्ङ्खलं परिभ्रमन्तः। गोशालकं मिलिताः जातश्च परस्परमुल्लापः || २ ||
श्रीमहावीरचरित्रम्
शिष्टं च तैः गोशालकस्य स्वनिमित्तशास्त्रलवमात्रम् । तेनाऽपि सः विजृम्भति जनस्य अतीतादिः कथयन् ।।३।।
प्रकृत्या एव विप्लवशीलं तस्य कः शक्नोति कथितुम् । प्रादुर्भूताऽतिशयस्य किं पुनः पापनिरतस्य ? ।।४।।
भगवानपि तेन रहितः हरिणाङ्कः इव राहुप्रमुक्तः । अभ्यधिकसश्रीकः विहरति वसुधां विगतमोहः ||५||
એવામાં એક વખતે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા, ધર્મ આચરવામાં શિથિલ પાર્શ્વનાથના શિષ્યો, કૌતૂહળથી સ્વચ્છંદે ગામ, નગરાદિકમાં ભમતા તે ગોશાળાને મળ્યા અને તેમનો પરસ્પર આલાપ થયો. (૧/૨)
તેમણે કંઈક નિમિત્તશાસ્ત્ર ગોશાળાને બતાવ્યું, જેથી અતીત-અનાગત વસ્તુ લોકોને બતાવતાં તે અધિક प्रध्यात थयो; (3)
પરંતુ સ્વભાવથી તેની દુષ્ટ-શીલતાનો પાર કોણ પામે? અને તેમાં વળી તે પાપાસક્તને વિદ્યાતિશય પ્રાપ્ત થયો એટલે તો પૂછવું જ શું? (૪)
પછી રાહુ રહિત મુક્ત ચંદ્રમાની જેમ અધિક સુશોભિત અને વિગતોહ એવા ભગવંત પણ ગોશાળાથી વિમુક્ત થઈ, વસુધામાં વિચરવા લાગ્યા. (૫)