________________
९६७
षष्ठः प्रस्तावः विउला तेउल्लेसा संपज्जइत्ति । इमं च तविहाणं सम्ममवधारियं गोसालगेणं।
अन्नया य सामी कुमारगामनयराओ सिद्धत्थपुरंमि संपट्टिओ, संपत्तो य पुत्वभणियतिलथंबपएसं। तओ पुच्छिओ गोसालगेण 'भयवं-सो तिलथंबो मन्ने न निष्फन्नो होज्जा?।' भगवया भणियं-'भद्द! मा एवं उल्लवेसु, निष्फन्नो चेव सो अमुगप्पएसे वट्टइत्ति वुत्ते गोसालो भयवओ वयणमसद्दहंतो गंतूण तस्स एगंते निहितस्स तिलथंबस्स तिलसंगलियं हत्येण फोडित्ता तिले पत्तेयं गणमाणो भणइ-नूणं सव्वजीवा एवं परियट्टिऊण भुज्जो भुज्जो तत्थेव नियसरीरगे उववज्जंतित्ति बाढं पउट्टपरिहारं नियइवायं च सम्ममवलंबेइ। अन्नया य सो तेउलेसासाहणत्थं भयवंतं विमुत्तूण गओ सावत्यिं नयरिं, ठिओ कुंभकारसालाए, कयं छम्मासियमुग्गं तवकम्मं, सिद्धा तेउल्लेसा, विन्नासिया कूवतडट्ठियाए दासीए सरीरदहणेणं। तओ जायनिच्छओ पमुइयमाणसो अणवरयकोऊहलावलोयणसयोहो गामागराईसु परिभमिउमारद्घो। यावत् षण्मासानि, तस्य विपुला तेजोलेश्या सम्पद्यते । इदं च तद्विधानं सम्यग् अवधृतं गोशालेन ।
अन्यदा च स्वामी कुमारग्रामनगरात् सिद्धार्थपुरे सम्प्रस्थितः, सम्प्राप्तश्च पूर्वभणिततिलस्तम्भप्रदेशम् । ततः पृष्टः गोशालकेन भगवान् ‘सः तिलस्तम्भः मन्ये न निष्पन्नः भवेद् ।' भगवता भणितं 'भद्र! मा एवं उल्लप, निष्पन्नः एव सः अमुकप्रदेशे वर्तते' इति उक्ते गोशालः भगवतः वचनम् अश्रद्दधानः गत्वा तस्य एकान्ते निहितस्य तिलस्तम्भस्य तिलसंकलितं हस्तेन स्फोटित्वा तिलान् प्रत्येकं गणयन् भणति 'नूनं सर्वजीवाः एवं परिवृत्य भूयः भूयः तत्रैव निजशरीरे उपपद्यन्ते इति बाढं पउट्टपरिहारं नियतिवादं च सम्यग् अवलम्बयति । अन्यदा च स तेजोलेश्यासाधनार्थं भगवन्तं विमुच्य गतः श्रावस्ती नगरीम्, स्थितः कुम्भकारशालायाम्, कृतं षण्मासिकम् उग्रं तपोकर्म, सिद्धा तेजोलेश्या, विज्ञाता कूपतटस्थितायाः दास्याः शरीरदहनेन । ततः जातनिश्चयः प्रमुदितमानसः अनवरतकौतूहलाऽवलोकनसतृष्णः ग्रामाऽऽकरादिषु परिभ्रमितुम् आरब्धवान्। કરતાં પારણામાં એક મુઠી અડદના બાકળા અને એક ચળુ પાણી લેવાથી વિપુલ તેજોવેશ્યા પ્રગટે.’ આ તેનું અનુષ્ઠાન ગોશાળે બરાબર ધારી લીધું.
એકદા સ્વામી કુમારગામ નગરથી સિદ્ધાર્થ નગર પ્રત્યે ચાલ્યા. ત્યાં પૂર્વે કહેલ તિલથંબનું સ્થાન આવ્યું ત્યારે ગોશાળે પૂછ્યું કે-“હે ભગવન્! મને લાગે છે કે તે તિલથંબ નીપજ્યો નહિ હોય.' પ્રભુ બોલ્યા- હે ભદ્ર! એમ ન બોલ. તે અહીં નજીકમાં નિષ્પન્ન થયો જ છે.” ભગવંતના એ વચનને ન સદહતાં આગળ જઇને એકાંતે નાખી દીધેલ તે તિલથંબની એક ફળી પોતાના હાથે ફોલી, તલ ગણતાં તે કહેવા લાગ્યો કે બધા જીવો મરીને વારંવાર તે જ પોતાના શરીરમાં ઉત્પન્ન થાય છે.” એ પટ્ટિપરિહારની માન્યતા તથા નિયતિવાદનો તેણે બહુ દઢતાથી સ્વીકાર કર્યો. પછી પ્રભુને મૂકીને તેજલેશ્યા સાધવા માટે તે શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં કુંભારના મકાનમાં રહી, છ મહિના ઉગ્ર તપકર્મ આચર્યું એટલે તેજોલેશ્યા તેને સિદ્ધ થઈ, અને કૂપના કાંઠે રહેલ દાસીના શરીરને બાળવાથી તેને બરાબર નિશ્ચય થતાં, મનમાં ભારે પ્રમોદ પામી સતત કૌતૂહલ જોવાની ઇચ્છાથી તે ગામ, નગરાદિકમાં ભમવા લાગ્યો.