________________
९६६
श्रीमहावीरचरित्रम्
इमं च जंपमाणं वेसियायणं दट्ठूण गोसालगेण भणियं-'भयवं! किमेस जूयासेज्जायरो उम्मत्तोव्व पलवइ? ।' भयवया भणियं - 'भद्द ! जया तुमए मम पासाओ ओसरित्ता एसो एवं भणिओ, जहा-किं तुमं मुणिमुणिओ इच्चाई, तया पढमवेलाए सहित्ता ठिओ, पुणो पुणो तुमए भणिओ समाणो तुज्झ दहणट्टयाए उग्गं महापमाणं सलिलाइसिसिरवत्थुणावि अप्पडिहयसामत्थं तेउल्लेसं निसिरइ, सा य जावज्जवि तुह देहदेसं ईसि न पावइ ताव मए तप्पडिघायनिमित्तमंतरा ताराहिवहिमसिसिरा सीयलेसा पक्खित्ता, तप्पभावेण य सरीरं तहट्ठियं दद्दूण उवसंहयकोववियारो ममं पडुच्च एवं भणिउं पवत्तो - भयवं! न मुणिओ तुज्झ एस सिस्सो, ता मरसियव्वो मम दुव्विणउत्ति ।' इमं च आयन्निऊण गोसालगो भयसंभंतो भयवंतं भत्तीए पणमिऊण भणइ - 'कहं नं भंते! तेउल्लेसालद्धी हवेज्जा ? ।' भयवया वृत्तं- 'जे णं गोसालया! छट्टंछट्टेणं निरंतरेणं तवोकम्मेणं आयावेइ, पारणगदिवसे य सनहाए लुक्खकुम्मासमुट्ठीए एगेण य सलिलचुलुगेणं जावेइ जाव छम्मासा, तस्स
इदं च जल्पन् वैश्यायनं दृष्ट्वा गोशालकेन भणितं 'भगवन्! किं एषः यूकाशय्यातरः उन्मत्तः इ प्रलपति?।' भगवता भणितं 'भद्र! यदा त्वया मम पार्श्वतः अपसृत्य एषः एवं भणितः यथा 'किं त्वं मुनिः ज्ञातः.... इत्यादि, तदा प्रथमवेलायां सहित्वा स्थितः पुनः पुनः त्वया भणितः सन् तव दहनाय उग्रं महाप्रमाणं सलिलादिशिशिरवस्तुनाऽपि अप्रतिहतसामर्थ्यां तेजोलेश्यां निसारयति सा च यावदद्यापि तव देहदेशं ईषद् न प्राप्नोति तावन्मया तत्प्रतिघातनिमित्तम् अन्तरा ताराधिप-हिमशिशिरा शीतलेश्या प्रक्षिप्ता, तत्प्रभावेण च तव शरीरं तथास्थितं दृष्ट्वा उपसंहृतकोपविकारः मां प्रतीत्य एवं भणितुं प्रवृत्तः-भगवन्! न ज्ञातः तवैषः शिष्यः, ततः मर्षव्यः मम दुर्विनयः इति । एवं च आकर्ण्य गोशालः भयसम्भ्रान्तः भगवन्तं भक्त्या प्रणम्य भणति 'कथं भदन्त ! तेजोलेश्यालब्धिः भवेत् ?' । भगवता उक्तं 'ये गोशालक ! षष्ठषष्ठेन निरन्तरेन आतापयति, पारणकदिवसे च सनखैः रुक्षकुल्माषमुष्टिभिः एकेन च सलिलचुलुकेन यापयति
એમ બોલતાં વૈશ્યાયનને જોઇ ગોશાળાએ કહ્યું-‘હે ભગવન્! એ યૂકાશય્યાતર ઉન્મત્તની જેમ શું બકે છે?' પ્રભુ બોલ્યા-‘હે ભદ્ર! જ્યારે તું મારી પાસેથી ખસી, એને એમ કહ્યું કે-‘શું તું મુનિ છે?’ ઇત્યાદિ તારા વચનો પ્રથમ વખતે સહી લીધાં; પરંતુ તું વારંવાર બોલવા લાગ્યો જેથી તેણે તને બાળવા માટે ઉગ્ર, વિસ્તૃત, જલાદિ શીતલ વસ્તુથી શાંત ન થાય તેવી તેજોલેશ્યા મૂકી. તે જ્યાંસુધી તારા શરી૨ સુધી ન આવી તેટલામાં તેના પ્રતિઘાત નિમિત્તે ચંદ્ર અને હિમ સમાન શીતલ એવી શીત લેશ્યા મેં વચમાં મૂકી. તેના પ્રભાવથી તારું શરીર તેવું જ અદગ્ધ જોઇ, કોપ શમાવી, તે મારા પ્રત્યે બોલ્યો કે-‘હે ભગવન્! આ તમારો શિષ્ય છે એવી મને ખબર ન હતી, માટે મારો દુર્વિનય આપ ક્ષમા કરજો.' એમ સાંભળતાં ગોશાળો ભયભ્રાંત થઇ ભગવંતને ભક્તિથી નમીને કહેવા લાગ્યો કે-‘હે પ્રભુ! તેજોલેશ્યા કેમ પ્રગટ થાય?’ ભગવાન્ બોલ્યા-‘હે ગોશાલક! નિરંતર છ મહિના ઉપરાઉપરી છઠ્ઠ તપ