________________
षष्ठः प्रस्तावः
तो तेणुब्भडजालाकलावपसरप्परुद्धगयणयला । गोसालगदहणत्थं तेउल्लेसा विणिस्सिट्टा ||२||
एत्यंतरे जिणेणं तीसे विज्झवणपच्चला झत्ति । गोसालगरक्खक्ट्ठा सीयल्लेसा पडिविमुक्का ।।३।। अह तीए तेउलेसा बाहिरओ वेढिया समंतेण । सिग्घं चिय विज्झाया हिमवुट्ठीएव्व जलणकणा ||४||
ताहे तिलोक्कपहुणो अण्णणुरूवं वियाणिउं रिद्धिं । सो खामिउं पवत्तो इमाहि वग्गूहिं विणयणओ ||५||
भयवं! न नायमेवं जह सिस्सो तुम्ह एस दुस्सीलो । इहिं चिय मुणियमिमं ता इण्हिं खमह अवराहं | ६ || ततः तेन उद्भटज्वालाकलापप्रसरप्ररुद्धगगनतला । गोशालकदहनार्थं तेजोलेश्या विनिसृष्टा ।।२।।
अत्रान्तरे जिनेन तां विध्यापनप्रत्यला झटिति । गोशालकरक्षणार्थं शीतलेश्या प्रतिविमुक्ता ||३||
अथ तया तेजोलेश्या बहितः वेष्टिता समन्तात् । शीघ्रमेव विध्याता हिमवृष्ट्या इव ज्वलनकणाः || ४ ||
तदा त्रिलोकप्रभोः अननुरूपां विज्ञाय ऋद्धिम् ।
सः क्षामितुं प्रवृत्तः एभिः वल्गुभिः (उक्तिभिः) विनयनतः ।। ५ ।।
भगवन्! न ज्ञातमेवं यथा शिष्यः तव एषः दुःशीलः ।
इदानीमेव ज्ञातमिदं तदा इदानीं क्षमस्व मम अपराधम् ।।६।।
९६५
જેથી તેણે ગોશાળાને દગ્ધ કરવા, ઉત્કટ જ્વાળાઓથી પ્રસરતી તેજોલેશ્યા મૂકી (૨)
એવામાં ભગવંતે ગોશાળાની રક્ષા કરવા અને તેજોલેશ્યાને શાંત ક૨વા સમર્થ એવી તરત જ શીતલેશ્યા छोडी; (3)
તેથી તેજોલેશ્યા ચોતરફ બહારથી વેષ્ટિત થતાં, હિમવૃષ્ટિથી અગ્નિકણની જેમ તે તરત બુઝાઈ ગઈ. (૪) એમ ત્રિલોકનાથ પ્રભુની અસાધારણ ઋદ્ધિ-શક્તિ જોતાં વૈશ્યાયન વિનય-નમ્ર બની આવાં સુંદર વાક્યથી સ્વામીને ખમાવવા લાગ્યો-(૫)
‘હે ભગવન્! આ દુઃશીલ આપનો શિષ્ય છે એમ હું સમજતો ન હતો. અત્યારે જાણી શક્યો, હવે એ મારો અપરાધ આપ ક્ષમા કરો.' (૬)