________________
९६४
श्रीमहावीरचरित्रम् ठिओ आयावेइ, एसा वेसियायणस्स उप्पत्ती ।।
तस्स य जडाजूडाओ दिणद्धदिणमणिकिरणपरितत्ता निवडंति धरणीअले जूयानियरा । सो य जीवाणुकंपयाए निवडियमेत्ताओ करेण गिण्हिऊण खिवइ जडामउडे। इओ य तेणंतेणं भगवया समं गच्छंतो गोसालो तं दट्टण अणत्थसीलयाए ओसरित्ता महया सद्देण वागरेइ-भो भो किं भवं मुणी मुणिओ उयाहु जूयासेज्जायरो?, इत्थी पुरिसो वा?, न मुणिज्जसि सम्मं, अहो ते गंभीररूवत्तणं । एवं च भणिए खमासीलयाए जाव वेसियायणो न किंपि जंपेइ ताव दुविणयरसिगत्तणेण तिन्नि वाराओ पुणो पुणो पुच्छिओ गोसालगेण ।
अह तस्स पसमसीलत्तणुणोऽविहु दुट्ठवयणमहियस्स ।
अइघट्टचंदणस्सव वियंभिओ तिव्वकोहग्गी ।।१।। निजधर्ममार्गे । अन्यदा सः विहरन् कुम्मारग्रामबहिः स्थितः आतापयति । एषा वैश्यायनस्य उत्पत्तिः।
तस्य च जटाजूटात दिनाऽर्धदिनमणिकिरणपरितप्ताः निपतन्ति धरणीतले यूकानिकराः। सश्च जीवाऽनुकम्पया निपतितमात्रतः करेण गृहीत्वा क्षिपति जटामुकुटे। इतश्च तेन अंतेन भगवता समं गच्छन् गोशालः तं दृष्ट्वा अनर्थशीलतया अपसृत्य महता शब्देन व्याकरोति 'भोः भोः किं भवान् मुनिः ज्ञातः (ख्यातः) उताहो यूकाशैयातरः?, स्त्रीः पुरुषः वा?, न ज्ञायसे सम्यग्, अहो ते गम्भीररूपत्वम्।' एवं च भणिते क्षमाशीलतया यावद् वैश्यायनः न किमपि जल्पति तावद् दुर्विनयरसिकत्वेन त्रीन् वारं पुनः पुनः पृष्टः गोशालकेन।
अथ तस्य प्रशमशीलत्वेऽपि खलु दुष्टवचनमथितस्य।
अतिधृष्टचन्दनस्य इव विजृम्भितः तीव्रक्रोधाग्निः ।।१।। આતાપના કરવા લાગ્યો. એ પ્રમાણે વૈશ્યાયનની ઉત્પત્તિ કહી.
હવે ત્યાં આતાપના લેતાં મધ્યાન્હ સૂર્યના તાપથી તપેલી જૂઓ તેની જટાના સમૂહમાંથી પૃથ્વી પર પડવા લાગી. એટલે દયાને લીધે તે જૂઓ પડતાં જ હાથમાં ઉપાડી પોતાની જટારૂપી મુકુટમાં પાછી નાખતો. એવામાં તેની પાસે થઇને ભગવંતની સાથે જતો ગોશાળો તેને જોતાં, અનિષ્ટ સ્વભાવને લીધે જરા નજીક આવી, મોટા અવાજે કહેવા લાગ્યો કે-“અરે! શું તમે પ્રસિદ્ધ મુનિ છો કે યૂકાશય્યાતર છો? અથવા સ્ત્રી કે પુરુષ છો? બરાબર સમજાતું નથી. અહો! તારી ગંભીરતા.' એમ તેના બોલતાં ક્ષમાશીલ વૈશ્યાયન કાંઇ પણ બોલ્યો નહિ, તેવામાં દુર્વિનય-રસિક ગોશાળાએ ફરી ફરી એ રીતે ત્રણ વાર પૂછ્યું
એટલે પ્રશાંત છતાં દુષ્ટ વચનથી મથિત થયેલ તેનો તીવ્ર કોપરૂપ અનલ, અતિવૃષ્ટ ચંદનની જેમ જાગ્રત थयो. (१)