________________
९६१
षष्ठः प्रस्तावः
एवं चिय मेरुगिरिंदविब्भमाओ इमाओ दुक्खाओ। पावाए मज्झ नूणं होही संपइ परित्ताणं ।।६।।
इय दुस्सहदुहकरवत्तगाढफालिज्जमाणहियया सा।
अइसुचिरं विलवित्ता निमीलियच्छी गया मुच्छं ।।७।। तारिसं च दट्ठण वेसियायणेण सित्ता सीयलसलिलेण, वीजिया दुगुलंचलेण, संबाहिया पासवत्तिणा चेडीजणेण, कह कहवि लद्धचेयणा संभासिया अणेण-'अम्मो! कीस तावसंभारमुव्वहसि?, को एत्थ तुज्झावराहो?, एसो च्चिय सच्छंदाणिबद्धघडण-विहडणरसिगो दइवो एत्थावरज्झइ जो विविहसंविहाणगनेवत्थेहिं नडं व विवसं माणुसं विनडेइ, अच्चंतविरुद्धमवि वत्थु कारवेइ, अगम्मेणवि सह संगमं संपाडेइ, ता उज्झसु संतावं
एवमेव मेरुगिरीन्द्रविभ्रमतः अस्माद् दुःखात्। पापायाः मम नूनं भविष्यति सम्प्रति परित्राणम् ।।६।।
इति दुःसहदुःखकरपत्रगाढस्फाट्यमानहृदया सा।
अतिसुचिरं विलप्य निमीलिताक्षी गता मूर्छाम् ।।७।। तादृशीं च दृष्ट्वा वैश्यायनेन सिक्ता शीतलसलिलेन, वीजिता दुकुलांञ्चलेन, संवाहिता पार्श्ववर्तिना चेटीजनेन कथंकथमपि लब्धचेतना सम्भाषिता अनेन 'अम्बे! कस्मात् तापसम्भारमुद्वहसि?, कः अत्र तव अपराधः?, एषः एव स्वच्छन्दाऽनिबद्धघटनविघटनरसिकः दैवः अत्र अपराध्यति, यः विविधसंविधानकनेपथ्यैः नटमिव विवशं मानुषं विनाटयति, अत्यन्तविरुद्धमपि वस्तु कारयति, अगम्येनाऽपि सह सङ्गमं सम्पादयति, तस्माद् उज्झ सन्तापम्, प्रतिपद्य धीरताम्, भव निपतितसहा।' तया भणितं 'पुत्र! बाढम् असहनीयम्
એમ કરવાથી જ મેરૂ સમાન આ મોટી આપદાઓથકી મુજ પાપિણીનું અત્યારે અવશ્ય રક્ષણ થશે.” (૯)
એમ દુસહ દુઃખરૂપ કરવતીવડે અત્યંત ચીરાતા હૃદયે બહુ વખત વિલાપ કરી, લોચન મીંચાઇ જવાથી તે भू[ पाभी. (७)
તેવી સ્થિતિમાં જોતાં વૈશ્યાયને તેને શીતલ સલિલથી સિંચી અને વસ્ત્રના છેડાથી પવન નાખ્યો તેમજ પાસે રહેલ દાસીઓ ઉપચાર કરવા લાગી. એમ મહાકષ્ટ ચેતના વળતાં, વૈશ્યાયને તેને બોલાવી કે-“હે અમ્મા! હવે આટલો બધો શોક શા માટે? અહીં તારો અપરાધ શો છે? સ્વચ્છંદપણે ક્યાંય પણ નિરોધ ન પામતાં ઘટના અને વિઘટનામાં રસિક એવું એ દૈવ જ અહીં ઠપકાપાત્ર છે, કે જે વિવિધ કાર્ય-સાધક વેશ પહેરાવી નટની જેમ માણસને વિવશ બનાવી નચાવે છે, અત્યંત વિરુદ્ધ વર્તન પણ કરાવે છે તથા અગમ્ય સાથે પણ સંગમ કરાવે છે; માટે સંતાપ તજી, શૈર્ય ધર અને આવી પડેલ દુઃખને સહન કરી લે.” તે બોલી- હે પુત્ર! અત્યંત અસહ્ય અને ન