SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ९६२ श्रीमहावीरचरित्रम् पडिवज्जसु धीरत्तणं होसु निवडियसहा।' तीए भणियं-'पुत्त! बाढं असहणिज्जमगोवणिज्जं च इममावडियं, इमं च संभरंती वज्जगंठिनिठुरहिययत्तणेण चेव जीवामि, न पुण अन्नं किंपि दुज्जम्मजायाए मज्झ जीवियकारणं, संपयं पुण वच्छ! वंछामि अतुच्छवच्छसाहा-समुल्लंबणाइणा सकुलकलंकभूयं जीवियं परिचइउं। अओ अणुमन्नेसु मं, तुमं चेव इयाणिं पुच्छणिज्जो। तेण भणियं-'अम्मो! अलं दूरज्झवसाएण, इओ मए वेसाहत्थाओ मोइया समाणी तवनियमेहि अत्ताणं अत्ताणं साहेज्जासि, अपत्तकालजीवियववरोवणं हि दूसियं समयसत्थेसुत्ति संठविऊण बहुदव्वदाणपुव्वगं मोइया सा वेसासयासाओ, नीया सग्गामे, दावियं जीवणं, ठाविया धम्ममग्गंमि । अन्नया इममेव वेरग्गमुव्वहंतो सो चिंतिउं पवत्तो, जहा - तिव्वाववायजलवाहदुलंघणिज्जं, दोगच्चमच्चुमयरज्झसभीममज्झं । संसारसायरमिमं परियाणइत्ता, सत्ता सुहेण निवसंति कहं व गेहे? ||१|| अगोपनीयं च इदमाऽऽपतितम्, इदं च स्मरन्ती वज्रगन्थिनिष्ठुरहृदयत्वेन एव जीवामि, न पुनः अन्यत् किमपि दुर्जन्मजातायाः मम जीवितकारणम्, साम्प्रतं पुनः वत्स! वाञ्छामि अतुच्छवृक्षशाखासमुल्लम्बनाऽऽदिना स्वकुलकलङ्कभूतं जीवितं परित्यक्तुम्, अतः अनुमन्यस्व माम्, त्वमेव इदानीं प्रष्टव्यः । तेन भणितं 'अम्बे! अलं दुरध्यवसायेन, इतः मया वेश्याहस्ततः मोचिता समाना तपोनियमैः आत्मनः आत्मानं साधयिष्यसि, अप्राप्तकालजीवितव्यपरोपणं हि दूषितं समय शास्त्रेषु इति संस्थाप्य बहुद्रव्यदानपूर्वकं मोचिता सा वेश्यासकाशात्, नीता स्वग्रामे, दापितं जीवनम्, स्थापिता धर्ममार्गे । अन्यदा इदमेव वैराग्यम् उद्वहन् सः चिन्तयितुं प्रवृत्तवान् यथा - तीव्राऽपवादजल(प्र)वाहदुर्लङ्घनीयम्, दौर्गत्यमृत्युमकरझषभीममध्यम्। ___ संसारसागरमिमं परिज्ञाय, सत्त्वाः सुखेन निवसन्ति कथमिव गृहम् ।।१।। છૂપાવાય તેવું આ આવી પડ્યું. તે સંભારતાં જાણે વજની ગાંઠ સમાન હૃદય નિષ્ફર બની ગયું હોય તેમ હું જીવી રહી છું, પરંતુ હું દુર્ભાગીને અન્ય કંઇ જીવવાનું કારણ નથી. હવે હે વત્સ! એક મોટા વૃક્ષની શાખાએ ગળે પાશ નાખી, સ્વકુળને કલંકરૂપ જીવિતનો ત્યાગ કરવા ઇચ્છું છું; માટે મને અનુજ્ઞા આપ. તું જ અત્યારે પૂછવા લાયક છે.” તેણે કહ્યું- હે અમ્મા! એવા દુષ્ટ અધ્યવસાયને અવકાશ ન આપ. હવે હું વેશ્યાના હાથથી મૂકાવતાં તું તપનિયમોથી પોતાના આર્ત આત્માનું સાધન કર. અકાળે જીવિતનો ત્યાગ કરવો એ બધા શાસ્ત્રોએ દૂષિત બતાવેલ છે.' એમ તેને શાંત કરી, બહુ દ્રવ્યદાનથી વેશ્યા પાસેથી છોડાવી, પોતાના ગામમાં લઇ જઇને જીવિતદાનપૂર્વક તેને ધર્મ-માર્ગમાં તેણે સ્થાપન કરી. એકદા આ પ્રમાણે વૈરાગ્ય પામતાં તે વૈશ્યાયન ચિંતવવા લાગ્યો કે “તીવ્ર નિંદારૂપ જળસમૂહને લીધે દુર્લંઘનીય, દૌર્બલ્ય, મૃત્યુરૂપ મગર અને મત્સ્યોથી જેનો મધ્ય ભાગ ભયંકર છે એવા આ સંસારરૂપ સાગરને જાણ્યા છતાં પ્રાણીઓ પોતાના ગૃહની જેમ તેમાં સુખે કેમ રહી શકતા હશે? (૧)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy