________________
षष्ठः प्रस्तावः
९५९ पुच्छिउमारद्धो। ताणि य कहेंति-'पुत्त! अम्ह कुच्छिसंभूओऽसि तुमं, मा अन्नहा विकप्पेसु, को परडिंभरूवाइं परिपालेइ?।' तओ सो गाढनिबंधेण ताव अणसिओ ठिओ जाव से तेहिं कहियं । जाओ तस्स जणणित्ति निच्छओ, गयो य चंपानयरिं, साहिओ तीसे गणियाए वुत्तंतो, जहाऽहं सो तुह पुत्तो जो तरुमूले उज्झिओत्ति । तओ सा एवमायन्निऊण सुमरियपुव्ववइयरा विरहदुक्खेण अकज्जपवित्तिपारंभसमुल्लवियसवियारवयणविलिएण बाढमब्भाहया समाणा उत्तरज्जेण वयणकमलमवगुंठिऊण दीहरुम्मुक्कपोक्कारं रोइऊण विलविउं पवत्ता। कहं चिय? -
हा पाव दइव निग्घिण निल्लज्जाणज्ज! मुक्कमज्जाय!। किं अन्नो तुह नाही विडंबणाडंबरपवंचे? ।।१।।
आत्मनः प्रष्टुमारब्धवान् । तौ च कथयतः 'पुत्र! मम कुक्षिसम्भूतोऽसि त्वम्, माऽन्यथा विकल्पय, कः परडिम्भरूपाणि परिपालयति?।' ततः सः गाढनिर्बन्धेन तावद् अनशित स्थितः यावत् तस्य ताभ्यां कथितम् । जातः तस्य 'जननी' इति निश्चयः, गतश्च चम्पानगरीम्, कथितः तां गणिकायां वृत्तान्तः यथा 'अहं सः तव पुत्रः यः तरुमूले उज्झितः' इति। ततः सा एवमाकर्ण्य स्मृतपूर्वव्यतिकरा विरहदुःखेन अकार्यप्रवृत्तिप्रारम्भसमुल्लपितसविकारवचनव्रीडया बाढम् अभ्याहता समाना उत्तरीयेन वदनकमलम् अवगुण्ठ्य दीर्घोन्मुक्तपूत्कारं रुदित्वा विलपितुं प्रवृत्ता। कथमेव___ हा पाप दैव!, निघृण!, निर्लज्ज!, अनार्य!, मुक्तमर्याद!।
किम् अन्यः तव नास्ति विडम्बनाऽऽडम्बरप्रपञ्चे? ।।१।।
કુળમાં જન્મ્યો છે. ખોટો વિકલ્પ ન કર. પરના બાળકોને કોણ પાળે?” આથી ભારે આગ્રહથી અન્નનો ત્યાગ કર્યો. ત્યારે તેમણે સાચી વાત કહી સંભળાવી જેથી તેને તે માતાનો નિશ્ચય થયો. પછી તે ચંપા નગરીમાં ગયો અને તે ગણિકાને તેણે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો કે હું તે જ તારો પુત્ર કે જેને તેં વૃક્ષ નીચે મૂકી દીધો હતો. એ પ્રમાણે સાંભળતાં પૂર્વનો વ્યતિકર યાદ આવતાં, વિરહ-દુઃખે અકાર્ય-પ્રવૃત્તિના પ્રારંભમાં બોલેલ સવિકારી વચનજન્ય લજ્જાથી અત્યંત આઘાત પામતાં, ઉત્તરીય વસ્ત્રથી પોતાનું વદન-કમળ આચ્છાદી પોક મૂકી મોટેથી રોતાં તે વિલાપ કરવા લાગી કે
__! पापा! नि०४! अनाय! नि७२५!! भयहिडीन! हैव! | विडंबना-मा२न। प्रपंयम तने अन्य 35 न यऽयो. (१)