________________
९५८
श्रीमहावीरचरित्रम कौशेयं कृमितः सुवर्णमुपलादूर्वापि गोलोमतः, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना? ।।२।। अओ किं तुह एएणं ति भणिऊण हावभावरूवं महिलाविब्भमं दंसिउमारद्धा | ताहे तेण भणियं-'अन्नपि एत्तियं मोल्लं दलयिस्सामि साहेहि मे सब्भावं, अइगरुयसवहसावियाऽसि तं, मा अलियमुल्लविस्ससि त्ति भणिए जहावित्तं मूलाओ आरब्भ सव्वं सिट्ठमेयाए । तहावित्तंतनिसामणेण य जाया से आसंका, जइ पुण एयाए जो तरुच्छायाए छड्डिओ सो अहं चेव होज्जा, एवं च सुरहिवयणंपि घडेज्जा । इमं च परिभाविऊण दुगुणमत्थपयाणं काऊण पडिनियत्तो जाव तत्थप्पएसे सवच्छं सुरभिं निज्झाएइ ताव न किंपि पेच्छइ । तओ नायमणेणं-'नूणं अहं केणइ देवयाविसेसेण इयवइयरेण अकज्जमायरंतो नियत्तिओऽम्हि ।' अह सगडिं घेत्तूण गओ नियगामं, उचियपत्थावे अम्मापियरो उठाणपारियावणियं अत्तणो
कौशेयं कृमितः, सुवर्णमुपलाद्, दूर्वापि गोलोमतः,
प्राकाश्यं स्वगुणोदयेन गुणिनः गच्छन्ति किं जन्मना? ||२|| ___ अतः किं तव एतेन 'इति भणित्वा हावभावरूपं महिलाविभ्रमं दर्शयितुमारब्धम् । तदा तेन भणितं 'अन्यदपि एतावन्मूल्यं दास्यामि, कथय मे सद्भावम्, अतिगुरुशपथशापिताऽसि त्वम्, मा अलिकम् उल्लपिस्यसि' इति भणिते यथावृत्तं मूलतः आरभ्य सर्वं शिष्टम् एतया । तथावृत्तान्तनिश्रवणेन च जाता तस्य आशङ्का, यदि पुनः एतया यः तरुच्छायायां त्यक्तः सोऽहमेव भवेयम्, एवं च सुरभिवचनमपि घटते। इदं च परिभाव्य द्विगुणम् अर्थप्रदान कृत्वा प्रतिनिवृत्तः यावत्तत्र प्रदेशे सवत्सां सुरभिं निर्ध्याति तावन्न किमपि प्रेक्षते । ततः ज्ञातम् अनेन 'नूनम् अहं केनापि देवताविशेषेण एतद्व्यतिकरण अकार्यमाचरन् निवर्तितोहम् । अथ शकटीं गृहीत्वा गतः निजग्रामम्, उचितप्रस्तावे अम्बापितरौ उत्थानपर्यापनिकाम् ગોરોચના, કૃમિથી રેશમ, પત્થરથી સુવર્ણ, ગાયની રૂંવાટીમાંથી દૂર્વા-એમ ગુણી પોતાના ગુણોદયથી પ્રકાશ પામે छ. ४न्म-मुगथी Y? (२)
તો હવે તારે એવી શંકા લાવવાથી શું?' એમ કહી તે હાવભાવરૂપ વનિતા-વિલાસ તેને બતાવવા લાગી. ત્યારે તેણે કહ્યું કે બીજું પણ તેટલું દ્રવ્ય આપીશ, માટે સાચી વાત મને કહે. તને મોટેરાના સોગંદ છે. અસત્ય બોલીશ નહિં.' એમ વૈશ્યાયનના કહેતાં તેણીએ મૂળથી બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. જે સાંભળતાં તેને શંકા થઈ પડી કે “એણે જે વૃક્ષછાયા તળે બાળક મૂક્યો, તે હું જ હોઈશ. એમ તો ગાયનું વચન પણ સત્ય ઠરે છે.” એમ ધારી તેને બમણું ધન આપી, પાછા ફરી તે પ્રદેશમાં આવતાં, વત્સ સહિત તે ગાય તેના જોવામાં ન આવી જેથી તેણે જાણ્યું કે “અહો!ખરેખર! કોઈ દેવતાએ અકાર્ય કરતા મને એ દશ્ય બતાવી અટકાવ્યો છે.” પછી ગાડી લઇને તે પોતાના ઘરે આવ્યો. ત્યાં પ્રસંગે માતપિતાને તેણે પોતાની પ્રાપ્તિ પૂછતાં, તેમણે કહ્યું કે-હે વત્સ! તું અમારા