________________
९५७
षष्ठः प्रस्तावः होयव्वमेत्थ कारणेणं, चित्तरूवाइं विहिणो विलसियाई, संभवइ सव्वं, अओ पुच्छिस्सामि तं चेव वेसाविलयं उठाणवडियंतिभाविऊण गओ तीसे घरं । अब्भुट्ठिओ अणाए, दावियं आसणं, पक्खालिया चरणा, ठियाई खणंतरं अवरोप्परुल्लावेण । अह पत्थावमुवलब्भ पुच्छिया सा अणेण-'भद्दे! साहेसु कत्थ तुम्ह उप्पत्ती? | तीए सहासं भणियं-'जत्थ एत्तियजणस्स ।' तेण भणियं-'अलाहि परिहासेण, अहं सकज्जं पुच्छामि।' तीए भणियं-मुद्धोऽसि तुमं, जेण
नरह नरिंदह रिसिकुलह वरकामिणिकमलाहिं। अत्तुग्गमणु न पुच्छियइ कओ कुसलत्तणु ताह? ||१||
पंकात्तामरसं शशाङ्कमुदधेरिन्दीवरं गोमयात्, काष्ठादग्निरहे: फणादपि मणिर्गोपित्ततो रोचना।
भावयित्वा गतः तस्याः गृहम् । अभ्युत्थितः अनया, दापितम् आसनम्, प्रक्षालितौ चरणौ, स्थितानि क्षणान्तरं अपरापरोल्लापेन । अथ प्रस्तावमुपलभ्य पृष्टा सा अनेन ‘भद्रे! कथय कुत्र तव उत्पत्तिः? |' तया सहासं भणितं 'यत्र एतावतः जनस्य । तेन भणितं 'अलं परिहासेन, अहं सकार्यं पृच्छामि।' तया भणितं 'मुग्धः असि त्वम्, येन -
नरेभ्यः नरेन्द्रेभ्यः ऋषिकुलेभ्यः वरकामिनीकमलाभ्यः | आत्मोद्गमः न पृच्छ्यते कुतः कुशलता तत्र? ||१||
पङ्कात् तामरसम्, शशाङ्कमुदधेः, इन्दीवरं गोमयात्, काष्ठादग्निः, अहेः फणादपि मणिः, गोपित्ततः रोचना।
વેશ્યા પાસે જતાં જન્મસંબંધી બધું પૂછી જોઈશ.' એમ ધારી તે તેણીના ઘરે ગયો. તેણે સામે આવીને આસન અપાવ્યું અને પગ ધોયા. ક્ષણવાર પરસ્પર વાર્તાલાપ ચલાવ્યા પછી વૈશ્યાયને પ્રસંગ જોઇને તેને પૂછયું કે-“હે ભદ્ર! તારી ઉત્પત્તિ ક્યાં થઈ? તે કહી સંભળાવ.” તે હસીને બોલી કે જ્યાં આટલા લોકો રહે છે ત્યાં.” તેણે કહ્યું-હાંસી કરવાની જરૂર નથી. હું સકારણ પૂછવા માગું છું.” તે બોલી-“અરે! તું તો મુગ્ધ લાગે છે, કારણ કે
ઉત્તમ પુરુષ, નરેંદ્ર, ઋષિ અને વારાંગના એમને ભારે આગ્રહથી કુળ પૂછવું નહિ. તેમ કરવામાં કુશળતા शी? (१)
વળી પંકથી કમળ, સમુદ્રથી શશાંક, ગોમયથી પદ્મ, કાષ્ઠથી અગ્નિ, નાગ-ફણાથી મણિ, ગાયના પિત્તથી