________________
पञ्चमः प्रस्तावः
गंभीरगुरुगिराए अहो सुदाणंति केइ घोसंति। अच्छिन्नकणयधाराहिं हरिसिया केइ वरिसंति ।।३।।
सेसोऽवि गामलोओ तहाविहं पेच्छिऊण अच्छरियं । विम्हियाहिययो सहसा जिणस्सगासं समल्लीणो ||४||
किं बहुणा?-भयवं पायसलाभेण निव्वुओ माहणोऽवि कणगेण । विम्हियरसेण लोगो एवं जाओ महाणंदो ||५||
६४९
अह चम्मचक्खूहिं अपेहिज्जंतो पारिऊण भयवं अन्नत्थ विहरिओ । गामाणुगामेण परिभमंतस्स य सामिणो पव्वज्जासमयसुरक्खित्तकुसुम-वासचुन्नगंधवासियंमि सरीरे कयज्झंकाररवा निरंतरं परिमुक्कवणकुसुममयरंदा भमरनियरा पीडं उप्पायंति, चिरनिच्चूसणेण गम्भीरगुरुगिरा अहो सुदानमिति केऽपि घोषयन्ति । अच्छिन्नकनकधाराभिः हृष्टाः केऽपि वर्षयन्ति ||३||
शेषोऽपि ग्रामलोकः तथाविधं प्रेक्ष्य आश्चर्यम् । विस्मितहृदयः सहसा जिनसकाशं समाऽऽलीनः ।।४।।
किं बहुना?-भगवान् पायसलाभेन निवृतः, ब्राह्मणः अपि कनकेन । विस्मितरसेन लोकः एवं जातः महानन्दः ||५||
अथ चर्मचक्षुर्भ्याम् अप्रेक्षमाणः पारयित्वा भगवान् अन्यत्र विहृतवान् । ग्रामानुग्रामेण परिभ्रमतः च स्वामिनः प्रव्रज्यासमयसुरक्षिप्तकुसुम-वासचूर्णगन्धवासिते शरीरे कृतझङ्काररवाः निरन्तरं परिमुक्तवनकुसुममकरन्दाः भ्रमरनिकराः पीडामुत्पादयन्ति, चिरलीढेन च किञ्चिद् अप्राप्नुवन्तः रोषेण
કેટલાક ગંભીર મોટા ધ્વનિથી ‘અહો! સુદાનં' એમ ઘોષણા કરવા લાગ્યા અને કેટલાક ભારે પ્રમોદ લાવી સતત કનકધારા વરસાવવા લાગ્યા. (૩)
આવું આશ્ચર્ય જોતાં ગામના અન્ય લોકો પણ વિસ્મય પામી તરતજ પ્રભુ પાસે આવ્યા. (૪)
વધારે તો શું પણ પ્રભુ ખીરના લાભથી, બ્રાહ્મણ કનકવડે અને લોકો આશ્ચર્ય-૨સવડે તૃપ્ત થયા, એમ મહાઆનંદ પ્રવર્તી રહ્યો. (૫)
પછી ચર્મ-ચક્ષુને અગોચર આહાર-વિધિ આચરીને ભગવંતે અન્યત્ર વિહાર કર્યો અને ગ્રામનુગ્રામે પરિભ્રમણ કરતાં, પ્રવ્રજ્યા સમયે દેવતાઓએ નાખેલ કુસુમો અને વાસચૂર્ણના ગંધથી વાસિત વિભુના શરીરે નિરંતર ઝંકારવ કરતા, વન-પુષ્પોના પરિમલને તજીને ભમરાઓ પીડા ઉપજાવતા, લાંબા વખતથી સતત ત્યાં રહેતાં કંઇ પણ ન