________________
६४८
श्रीमहावीरचरित्रम्
इमस्स महामुणिणो सरीरलावण्णया, अहो निरूवमरूवया, अहो सयललक्खणपडिपुण्णया, अहो पसंतायारत्तणं, अहो सस्सिरीयत्तणं, निच्छियं न होइ एसो सामन्नगुणो । ता धन्नोऽहं जस्स मम गिहमणुपत्तोत्ति परिभाविंतो उच्छलियबहल - पुलयजालो मुत्ताहलालंकि ओव्व उट्ठिऊण परमायरेण घयमहुमिस्सं पायसं भगवओ पणामेइ । भयवंपि निच्छिदं चक्कंकुसलंछणलंछियं पसारेइ करकमलं ।
अह पाणिसंपुडे बंभणेण खित्तंमि पायसे पवरे । गयणयले सुरनिवहा ओयरिउं भत्तिभरभरिया ||१||
वायंति केवि जयदुंदुहीओ अन्ने मुयंति कुसुमाई । चेलुक्खेवं केवि य करंति अन्ने थुणंति जिणं ।।२।।
निरुपमरूपता!, अहो सकललक्षणपरिपूर्णता!, अहो प्रशान्ताऽऽचारता!, अहो सश्रीकता!, निश्चितं न भवति एषः सामान्यगुणः। तस्माद् धन्योऽहं यस्य मम गृहमनुप्राप्तः इति परिभावयन् उच्छलितबहुपुलकजातः मुक्ताफलाऽलङ्कृतः इव उत्थाय परमाऽऽदरेण घृत- मधुमिश्रं पायसं भगवते अर्पयति। भगवान् अपि निच्छिद्रं चक्राङ्कुशलाञ्छनलाञ्छितं प्रसारयति करकमलम् ।
अथ पाणिसम्पुटे ब्राह्मणेन क्षिप्ते पायसे प्रवरे।
गगनतले सुरनिवहाः अवतीर्य भक्तिभरभृताः ।।१।।
वादयन्ति केऽपि जयदुन्दुभयः, अन्ये मुञ्चन्ति कुसुमानि । वस्त्रक्षेपं केऽपि च कुर्वन्ति, अन्ये स्तुवन्ति जिनम् ||२||
ભવનાંગણે આવેલા જોયા. તેમને જોતાં બહુલને વિચાર આવ્યો કે-‘અહો! આ મહામુનિના શરીરનું લાવણ્ય કેવું छे? अहो ! अनुपम उपसंपत्ति ! अहो ! जघा लक्षशोनी परिपूर्णता! अहो प्रशांत खार! अहो ! सौभाग्य मे સામાન્ય ગુણશીલ તો નથી જ! તેથી હું ધન્ય કે મારા ભવનાંગણે એ પધાર્યા.’ એમ ભાવતાં જાણે મોતીથી. અલંકૃત હોય તેમ અત્યંત રોમાંચ પ્રગટ થતાં ઉઠીને તેણે પ૨માદરપૂર્વક ઘી અને સાકરવાળી ખીર ભગવંતને વહોરાવી. એટલે પ્રભુએ નિચ્છિદ્ર તથા ચક્ર, અંકુશના લક્ષણે લાંછિત એવા કર-કમળ પ્રસાર્યા.
ત્યાં ક૨-સંપુટમાં બ્રાહ્મણે ઉત્તમ ખીર નાખતાં, દેવતાઓ આકાશતળે ઉતરી ભારે ભક્તિપૂર્વક કેટલાક જયદુંદુભિ વગાડવા લાગ્યા, કેટલાક પુષ્પો વરસાવવા લાગ્યા, કેટલાક વસ્ત્રક્ષેપ કરવા લાગ્યા, કેટલાક જિનગુણ गावा साग्या, (१/२)