________________
पञ्चमः प्रस्तावः
६४७ ___ एत्थ य पत्थावे भयवओ चेव जणणिभगिणीए पुत्तो कयतहाविहघोरबालतवविसेससामत्थोवलद्धवंतरसुरभवो सिद्धत्थो नाम देवो समागओ तं पएसं । सो य भणिओ सुरिंदेण जहा-'भो सिद्धत्थय! एस भयवं तुह आसन्नसयणोत्ति एगं कारणं, बीयं पुण ममाएसो, ता सव्वहा पासट्ठिओ सामिस्स मारणंतियमुवसग्गं पडिक्खलेज्जासित्ति । सोऽवि एयमायन्निऊण देविंदसंभासणजायपरमतोसो 'तहत्ति पडिसुणइ । पुरंदरोऽवि सट्ठाणं गओ।
अह जायंमि पभायसमए भयवं चलिओ तओ ठाणाओ, कमेण य पत्तो कोल्लागसंनिवेसे। तत्थ य बहुलो नाम माहणो परिवसइ। तस्स य गिहे महूसवो समारद्धो, निप्फाइया रसवई, जेमेइ सयलजणो। एत्यंतरे भयवं मुणियभिक्खासमओ अतुरियं, असंभंतो छट्ठपारणगे पविट्ठो भिक्खानिमित्तं गाममज्झे । उच्च-नीयगिहेसु य परिभमंतो संपत्तो बहुलस्स मंदिरं, दिट्ठो य अणेण अप्पडिमरूवो भयवं भवणंगणगओ। तं च दट्ठण चिंतिउमारद्धो-अहो
अत्र च प्रस्तावे भगवतः एव जननीभगिन्याः पुत्रः कृततथाविधघोरबालतपोविशेष-सामोपलब्धव्यन्तरसुरभवः सिद्धार्थ नामकः देवः समागतः तं प्रदेशम्। सः च भणितः सुरेन्द्रेण यथा भोः सिद्धार्थ! एषः भगवान् तव आसन्नस्वजनः इति एकं कारणम्, द्वितीयं पुनः ममाऽऽदेशः, ततः सर्वथा पार्श्वस्थितः स्वामिनः मारणान्तिकम् उपसर्गं प्रतिस्खलिष्यसि' इति । सोऽपि एवमाकर्ण्य देवेन्द्रसम्भाषणजातपरमतोषः 'तथे ति प्रतिश्रुणोति। पुरन्दरः अपि स्वस्थानं गतः।
अथ जाते प्रभातसमये भगवान् चलितः तस्मात् स्थानात्, क्रमेण च प्राप्तः कोल्लाकसन्निवेशम् । तत्र च बहुल: नामकः ब्राह्मणः परिवसति । तस्य च गृहे महोत्सवः समारब्धः, निष्पादिता रसवतीः, भुञ्जन्ति सकलजनः । अत्रान्तरे भगवान् ज्ञातभिक्षासमयः अत्वरितम्, असम्भ्रान्तं षष्टपारणके प्रविष्टः भिक्षानिमित्तं ग्राममध्ये । उच्च-नीचगृहेषु च परिभ्रमन् सम्प्राप्तः बहुलस्य मन्दिरम्, दृष्टश्चाऽनेन अप्रतिमरूपः भगवान् भवनांऽगणगतः। तं च दृष्ट्वा चिन्तयितुमारब्धवान् 'अहो! अस्य महामुनेः शरीरलावण्यता!, अहो
એવામાં ભગવંતની માસીનો પુત્ર કે તથાવિધ ઘોર બાળ-તપના પ્રભાવે સિદ્ધાર્થ નામે વ્યંતર દેવતા થયો હતો તે ત્યાં આવ્યો, એટલે ઇંદ્ર તેને જણાવ્યું કે – “હે સિદ્ધાર્થ! આ ભગવાનું તારા નજીકના સંબંધી છે એ એક કારણ અને બીજું કારણ તને મારી આજ્ઞા છે કે તે સર્વથા સ્વામીની પાસે રહેતાં મરણાંતિક ઉપસર્ગને અટકાવજે.” એટલે તેણે પણ ઇંદ્રના એવા આદેશથી સંતોષ પામતાં તેમ રહેવાનું કબૂલ કર્યું, જેથી પુરંદર પોતાના સ્થાને ગયો.
પછી પ્રભાત થતાં ભગવાનું ત્યાંથી ચાલ્યા અને અનુક્રમે કોલ્લાગ સંનિવેશમાં ગયા. ત્યાં બહુલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરે મહોત્સવ હોવાથી રસોઈ તૈયાર કરવામાં આવી હતી અને બધા લોકો જમતા હતા. એવામાં ભિક્ષા સમય જાણી ભગવંત ઉતાવળ કર્યા વિના શાંત સ્વભાવે છઠ્ઠના પારણે ભિક્ષા નિમિત્તે ગામમાં ગયા. ત્યાં ઊંચ, નીચ ગૃહોમાં પરિભ્રમણ કરતાં તે બહુલના ઘરે ગયા. એટલે તેણે અપ્રતિમ રૂપશાળી ભગવંતને પોતાના