________________
षष्ठः प्रस्तावः
९५१ य सो गामो निवाडियारक्खिगजणो, लुंटियधण-धन्न-कंस-दूसो विणिहयपहरणहत्थसुहडसत्थो कओ। तओ बंदिग्गहेण लोगं गहिऊण पट्ठिया सट्ठाणं, एगा य गामइत्थिया तव्वेलं पसूया पइंमि मारिए करकलियवालया सुरूवत्तिकाऊण चालिया चोरेहिं । सा य चेडवावडकरत्तणेण न पारेइ सिग्घगईए समागंतुं। तओ तेहिं सरोसं भणिया-'भद्दे! परिच्चयसु सुयं जइ चिरजीवियत्थिणी।' इमं च सुणिऊण अइगरुययाए मरणभयस्स परिचत्तो तीए सुओ तरुच्छायाए, गया य चोरेहिं समं| सो य गोसंखिओ गोरूवाइं घेत्तूण पहायसमए समागओ तं पएसं, दिट्ठो य सो रुक्खच्छायाए पडिपुन्नसव्वंगोवंगो, सस्सिरीओ, अक्खयसरीरो बालओ, गहिओ य तेणं । पणामिओ नियभज्जाए, भणिया य एसा-पिए! एस तुह अपुत्ताए पुत्तो होही, सम्मं रक्खिज्जाहि । गोसे य पगासियं जहा 'मम महिला गूढगब्मा आसि, सा य संपयं पसूया, दारगो से जाओ।' एयस्स चेव अत्थस्स निच्छयनिमित्तं छगलकं वावाइत्ता
सन्नद्धबद्धकवचाः प्रचुरप्रहरणसनाथा म्लेच्छानां धाटी पतिता । तया च सः ग्रामः निपातिताऽऽरक्षकजनः, लुण्टितधन-धान्य-कास्य-दूष्यः विनिहतप्रहरणहस्तसुभटसार्थः कृतः। ततः बन्दिग्रहेण लोकं गृहीत्वा प्रस्थिताः स्वस्थानम् । एका च ग्रामस्त्रीः तद्वेलां प्रसूता पत्यौ मारिते करकलितबाला 'सुरूपा' इति कृत्वा चालिता चौरैः । सा च चेटव्यापृतकरत्वेन न पारयति शीघ्रगत्या समागन्तुम् । ततः तैः सरोषं भणिता ‘भद्रे! परित्यज सुतं यदि चिरजीवतार्थिनी।' इदं च श्रुत्वा अतिगुरुतया मरणभयस्य परित्यक्तः तया सुतः तरुच्छायायाम्, गता च चौरैः समम्। सश्च गोशङ्खिकः गोरूपाणि गृहीत्वा प्रभातसमये समागतः तं प्रदेशम् । दृष्टश्च सः वृक्षच्छायायां प्रतिपूर्णसर्वाऽङ्गोपाङ्गः, सश्रीकः, अक्षतशरीरः बालकः, गृहीतश्च तेन । अर्पितः निजभार्यायै, भणिता चैषा 'प्रिये! एषः तव अपुत्रायै पुत्रः भवति, सम्यग् रक्षिष्यसि । गोसे च प्रकाशितं यथा 'मम महिला गूढगर्भा आसीत्, सा च साम्प्रतं प्रसूता, दारकः तस्य जातः। एतस्यैव
પ્લેચ્છોની અણધારી ધાડ પડી. તેમણે તે ગામના કોટવાળોને પાડી નાખ્યા, હથિયારબંધ સુભટોને મારી નાખ્યા અને ધન, ધાન્યાદિક બધું લુંટી લીધું. પછી લોકોને પકડીને તેઓ પોતાના સ્થાન ભણી ચાલ્યા. તે વખતે ગામની એક પ્રસૂતા સ્ત્રી, પોતાનો પતિ માર્યો ગયો, જેથી હાથમાં બાલક લઇને બહાર નીકળી. એટલે “આ સુરૂપવતી છે' એમ ધારી ચોરોએ તેને ચલાવવા માંડી, પરંતુ બાળક હાથમાં હોવાથી તે ઉતાવળે ચાલી ન શકી, તેથી તેમણે ધમકી આપતાં કહ્યું કે-“અરે ભદ્ર! જો તારે જીવવાની ઇચ્છા હોય તો બાળકને તજી દે.” એમ સાંભળતાં મરણના ભારે ભયને લીધે બાળકને વૃક્ષછાયા તળે મૂકી તે ચોરો સાથે ગઈ. ગોશંખી ત્યાં આવે છે અને તે બાળકને જોઈ, તેને ગ્રહણ કરી પછી ઘરે આવતાં તે બાળક પોતાની ભાર્યાને સોંપતાં તેણે કહ્યું કે-“હે પ્રિયે! વંધ્યા એવી તારો આ પુત્ર થશે. એનું બરાબર રક્ષણ કરજે.' વળી પ્રભાતે તેણે બધાને જણાવ્યું કે મારી સ્ત્રી ગુપ્ત-ગર્ભવતી હતી, તે આજે પ્રસૂતા થતાં બાળક જન્મ્યો.” એ જ બાબતનો નિશ્ચય કરાવવા માટે એક બકરૂં મારી ત્યાં લોહી છંટાવ્યું