________________
९५२
श्रीमहावीरचरित्रम् लोहियगंधो कओ, सा य सूइयनेवत्येण ठाविया, वद्धावणयं च विहियं, सम्माणिओ सयणवग्गो, पसारिया लोयम्मि वत्ता, निव्वत्तियाइं छट्ठीजागरण-चंद-सूरदंसणियमुहाइं किच्चाई, समुचियसमए ठवियं वेसियायणोत्ति नामं, कालक्कमेण य पत्तो जुव्वणं। सावि से जणणी चंपाए नयरीए नेऊण चोरेहिं विक्कयनिमित्तं ओड्डिया रायमग्गे, सुरूवत्तिकाऊण गहिया थेरीए वेसाए, सिक्खाविया गणियाण वेज्जं। अविय -
सुरविलयब्भहियविसिट्ठरूवसोहग्गपवरलायन्ना । सुरयप्पवंचकुसला वियक्खणा गेयनट्टेसु ।।१।।
उवयारभणिय-परचित्तबोह-समयाणुरूवचेट्ठासु ।
पत्तट्ठा सा जाया लद्धपसिद्धी य नयरीए ।।२।। अर्थस्य निश्चयनिमित्तं छगलकं व्यापाद्य लोहितगन्धः कृतः, सा च सूचितनेपथ्येन स्थापिता, वर्धापनकं च विहितम्, सम्मानितः स्वजनवर्गः, प्रसारिता लोके वार्ता, निवर्तितानि षष्ठमीजागरण-चन्द्र-सूर्यदर्शनप्रमुखाणि कृत्यानि, समुचितसमये स्थापितं वैश्यायनः इति नाम, कालक्रमेण च प्राप्तः यौवनम् । साऽपि तस्य जननी चम्पायां नगर्यां नीत्वा चौरैः विक्रयनिमित्तम् उड्डायिता (=स्थापिता) राजमार्गे, सुरुपा इति कृत्वा गृहीता स्थविरया वेश्यया, शिक्षापिता गणिकानां वेद्यम् । अपि च -
सुरविलयाऽभ्यधिकविशिष्टरूप-सौभाग्यप्रवरलावण्या। सुरतप्रपञ्चकुशला विचक्षणा गेय-नाट्येषु ||१||
उपचारभणिति-परचित्तबोधन-समयानुरूपचेष्टासु।
पटिष्ठा सा जाता लब्धप्रसिद्धिः च नगर्याम् ।।२।। અને સ્ત્રીને પ્રસૂતાના વેશે રાખી. વળી વર્ધાપન કરાવતાં તેણે બધા સ્વજનોનો સત્કાર કર્યો. અનુક્રમે એ વાત લોકમાં પ્રસરી. છઠ્ઠી-જાગરણ, ચંદ્ર-સૂર્યના દર્શન પ્રમુખ કૃત્યો બધાં સમાપ્ત થયાં અને યોગ્ય સમયે તે બાળકનું વેશ્યાયન એવું નામ રાખવામાં આવ્યું. તે અનુક્રમે યૌવનવય પામ્યો.
હવે ચોરોએ તેની માતાને લઇ, ચંપા નગરીમાં વેચવા માટે રાજમાર્ગે ઉભી રાખી. એટલે ‘આ રૂપવતી છે એમ સમજીને એક વૃદ્ધ વેશ્યાએ તેને વેચાતી લીધી અને ગણિકા-વિદ્યા શીખવાડી
દેવાંગના કરતાં અધિક રૂ૫, સૌભાગ્ય અને પ્રવર લાવણ્યવતી, સુરત-સંભોગમાં કુશળ અને ગીત-નૃત્યમાં ते मारे वियक्षए। 45. (१)
વળી ખુશામત કરવામાં, પરનું મન પારખવામાં અને સમયોચિત ચેષ્ટા કરવામાં તે અત્યંત ચાલાક થવાથી नगरीमा सारी प्रसिद्धि पाभी. (२)