________________
षष्ठः प्रस्तावः
अह तिहुयणेक्कनाहो अणज्जभूमीसु तासु हिंडतो । पत्ते वासारत्ते नवमे नवमासयविहाणे ।।९।।
वसहिं च अलभमाणो सुन्नागारेसु रुक्खमूलेसु । धम्मज्झाणाभिरओ वरिसायालं अइक्कमइ ||१०|| जुम्मं ।
९४९
वित्ते य तम्मि सामी सिद्धत्थपुरमागओ । तत्तोऽवि कुम्मारगामं संपट्ठिओ । तस्स य अंतरा तिलछित्तसमीवेण वोलेमाणो पुच्छिओ गोसालगेण सामी-'एस तिलत्थंबो किं निप्फज्जिही नवत्ति ?, तओ तहाभवियव्वयावसेण सयमेव भणियं जिणेण - 'भद्द! निप्फज्जिही, परं सत्तवि पुप्फजीवा उद्दात्ता एयस्स चेव तिलथंबस्स एगाए तिलसंगलिगाए सत्त तिला समुवज्जिस्संति।' एयं च असद्दहमाणेण अणज्जेण तेण अवक्कमित्ता मूलावणद्धभूमिलेडुसणाहो
अथ त्रिभुवनैकनाथः अनार्यभूमिषु तासु हिण्डमानः ।
प्राप्तौ वर्षारात्रौ नवमायां नवमासकविधानायां (= नवकल्पविधौ ) ।।९।।
वसतिं य अलभमानः शून्याऽऽकरेषु वृक्षमूलेषु ।
धर्मध्यानाभिरतः वर्षाकालम् अतिक्रामति ।। १० ।। युग्मम् ।।
वृत्ते च तस्मिन् स्वामी सिद्धार्थपुरम् आगतः । ततः अपि कुमारग्रामं सम्प्रस्थितः । तस्य चान्तरा तिलक्षेत्रसमीपेन व्यतिक्रामन् पृष्टः गोशालेन 'स्वामिन्! एषः तिलस्तम्भः किं निष्पत्स्यते न वा ?' इति । ततः तथाभवितव्यतावशेन स्वयमेव भणितं जिनेन 'भद्र! निष्पत्स्यते, परं सप्तापि पुष्पजीवाः उद्र्य एतस्यैव तिलस्तम्भस्य एकायां तिलसङ्गतिकायां सप्त तिलानि समुत्पस्यन्ते । एतच्च अश्रद्दधता अनार्येण तेन अपक्रम्य मूलावनद्धभूमिलेष्टुसनाथः समुत्पाटितः सः तिलस्तम्भः, एकान्ते उज्झितश्च । अत्रान्तरे यथासन्निहितदेवैः
ચોમાસું આવતાં, કંઇ સ્થાન ન મળવાથી શૂન્ય ગૃહ અને વૃક્ષો નીચે ધર્મધ્યાનમાં લીન રહીને વર્ષાકાલ વીતાવ્યો. (८/१०)
પછી પ્રભુ સિદ્ધાર્થનગરમાં આવ્યા અને ત્યાંથી કુમ્ભાર ગામ તરફ જતાં, તિલક્ષેત્ર પાસેથી ચાલતાં પ્રભુને गोशाणे पूछ्युं }-'हे स्वामिन्! तिल-गुच्छ नीप शे से नहि ?' खेटले भवितव्यता-योगे भगवंते पोते ऽधुं }‘હે ભદ્ર! એ નીપજશે, પરંતુ સાતે પુષ્પ-જીવો મરીને એ જ તિલગુચ્છની એક તલફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે.' એ વાક્યને ન માનતા તે અનાર્યે પાછા ફરી, તે છોડને મૂળથી જમીનમાંથી ઉખેડી એક તરફ નાખી દીધો. એવામાં પ્રભુના વચનને સત્ય કરવા માટે પાસેની ભૂમિના વ્યંતર દેવોએ મેઘમાળા વિકુર્વી અને જળવૃષ્ટિ કરી, જેથી તિલગુચ્છને પોષણ મળ્યું. તે વખતે વેગથી આવતી એક ગાયના ખુરથી તેનો મૂળભાગ આર્દ્રભૂમિમાં દબાયો, જેથી તે બરાબર દઢતા પામ્યો અને તેના મૂળ જમીનમાં પ્રસર્યાં. પછી તેના અંકુર પ્રગટ્યા અને પુષ્પો પણ આવ્યાં.