SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ९४८ श्रीमहावीरचरित्रम् किंच-जो हरिणा सिद्धत्थो आवयविणिवारणट्ठया मुक्को । गोसालगपच्चुत्तरवेलाए वियंभई सोवि ।।५।। अन्नं च-जइ किर तिलोयरंगे अतुल्लमल्लोऽवि जिणवरो वीरो। एवंविहावयाओ विसहइ सुपसंतचित्तेण ||६|| ता कीस थेवमित्तावयारकरणुज्जएऽवि लोयंमि । मुणियजहट्ठियभावा वहंति रोसं महामुणिणो? |७|| जुम्मं । अहवा चुन्निज्जइ थेवघायमेत्तेवि सक्काराले । निठुरकालायसघडियदुघणघाएहिं नवि वइरं ।।८।। किञ्च यः हरिणा सिद्धार्थः आपद्विनिवारणाय मुक्तः । गोशालकप्रत्युत्तरवेलायां विजृम्भते सोऽपि ।।५।। अन्यच्च-यदि किल त्रिलोकरङ्गे अतुल्यमल्लोऽपि जिनवरः वीरः । एवंविधाऽऽपदः विसहते सुप्रशान्तचित्तेन ।।६ || ततः कस्मात् स्तोकमात्राऽपकारकरणोद्यतेऽपि लोके। ज्ञातयथार्थभावाः वहन्ति रोषं महामुनयः ।।७।। युग्मम् ।। अथवा चूर्यते स्तोकघातमात्रेऽपि शर्करालेष्टु । निष्ठुरकालायसघटितदुघणघातैः नैव वज्रम् ||८|| વળી આપદા નિવારવા માટે ઇંદ્ર જે સિદ્ધાર્થને આદેશ કર્યો હતો તે ફક્ત ગોશાળાને પ્રત્યુત્તર દેવા વખતે उपस्थित थतो, (५) અને વળી અતુલ મલ્લ છતાં વીરસ્વામી, ત્રિલોક-રંગભૂમિમાં જો આવી આપદાઓ પ્રશાંત ચિત્તે સહન કરે છે તો યથાર્થ સ્વરૂપને જાણતા મહામુનિઓ, અલ્પ માત્ર અપકાર કરનાર લોક પર રોષ શા માટે કરતા હશે? (७/७) અથવા તો અલ્પ આઘાતથી પણ શર્કરા ભાંગીને ભૂકો થઈ જાય, પરંતુ અતિકઠિન લોહઘણના ઘાતથી પણ 4%४ भन न थाय. (८) હવે તે અનાર્યભૂમિમાં વિચરતાં વિવિધ અભિગ્રહમાં તત્પર એવા ભગવંતે નવકલ્પી વિહાર પ્રમાણે નવમું
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy