SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ९४६ श्रीमहावीरचरित्रम् न मरिसिहिह ता सुट्ठअरं अक्कोसिस्सामि, किं अलियमेयं?, मिच्छजाइया एरिसगा चेव तुब्भे, किं जहठ्ठियंपि न भणिस्सामि?, को मे तुम्ह पडिभओत्ति । तओ तेहिं समुप्पन्नगाढकोवेहिं मिलित्ता पण्हि-मुट्ठि-लेहूहिं विद्दवित्ता बद्धो वंसीगहणे य पक्खित्तो। तत्थवि पुव्वनाएण करुणाए पहियजणेण विमोइयंमि गोसाले तिहुअणगुरू रायगिहे नयरे अट्ठमवासारत्तं काउमुवसंपज्जइ, विचित्ताभिग्गहसणाहं च चाउम्मासखमणं आरंभेइ । तस्स पज्जंते बहिया आहारग्गहणं कुणइ। तओ अणिज्जरियं अज्जवि बहुं कम्मं अच्छइत्ति चिंतिऊण पुणोऽवि सामी अत्थारियादिलुतं परिभावितो कम्मनिज्जरणनिमित्तं अच्चंतपावजणसंगएसु लाढावज्ज-भूमिसुद्धभूमिनामेसु मिलिच्छदेसेस गोसालेण समेओ विहरिओ। तत्थ य ते अणारिया कयाइ असुणियधम्मक्खरा, निरणुकंपा, लोहियपाणिणो, परमाहम्मियासुरसरूवा भयवंतं विहरमाणं पासित्ता हीलंति, निष्कारणम् आक्रोशसि? ।' सः भणति 'दासीपुत्राः! पशुपुत्राः! यदि न मर्षय तदा सुष्ठुतरं ओक्रोशिष्यामि, किम् अलिकमेतत्?, म्लेच्छजातिकाः एतादृशाः एव यूयम्, किं यथास्थितं न भणिष्यामि?, कः मम युष्माभ्यं प्रतिभयः?' इति। ततः तैः समुत्पन्नगाढकोपैः मिलित्वा पाणि-मुष्टि-लेष्टुभिः विद्रूय बद्धः वंशगहने च प्रक्षिप्तः । तत्रापि पूर्वन्यायेन करुणया पथिकजनेन विमोचिते गोशालके त्रिभुवनगुरु: राजगृहे नगरे अष्टमवर्षारात्रिं कर्तुम् उपसम्पद्यते, विचित्राऽभिग्रहसनाथं च चातुर्मासक्षपणम् आरभते । तस्य पर्यन्ते बहिः आहारग्रहणं करोति। ततः 'अनिर्जरितम् अद्यापि बहु कर्म आस्ते' इति चिन्तयित्वा पुनरपि स्वामी कर्मकरदृष्टान्तं परिभावयन् कर्मनिर्जरणनिमित्तम् अत्यन्तपापजनसङ्गतेषु लाढा-वज्रभूमि-शुद्धभूमिनामकेषु म्लेच्छदेशेषु गोशालेन समेतः विहृतवान् । तत्र च ते अनार्याः कदापि अश्रुतधर्माऽक्षराः, निरनुकम्पाः, लोहितपाणिकाः, પશુઓ! જો તમે સહન નહિ કરો તો તમને વધારે તિરસ્કારીશ. શું એ મિથ્યાવચન છે? તમે મ્લેચ્છો જેવા જ છો. શું સત્ય પણ ન બોલવું? તમારો મને શો ભય છે?” એટલે ભારે કોપ પામેલા તેમણે મળીને લાત, મુઠી અને પથરવતી તેને ખૂબ મારી, બાંધીને વાંસજાળમાં ફેંકી દીધો. ત્યાં પણ દયા લાવી, પથિકોએ મુક્ત કરતાં ગોશાળા સાથે પ્રભુ આઠમું ચોમાસું કરવા રાજગૃહનગરમાં ગયા. ત્યાં વિચિત્ર અભિગ્રહ સાથે ચાતુર્માસખમણ કર્યું અને પ્રાંતે નગરની બહાર તેમણે પારણું કર્યું. પછી “અદ્યાપિ અનિર્જરિત બહુ કર્મ છે' એમ ધારી કૃષિવલ અને કર્મકરોના દૃષ્ટાંતને યાદ કરતાં સ્વામી પુનઃ કર્મનિર્જરા નિમિત્તે અત્યંત પાપી લોકોથી વ્યાપ્ત એવા લાટ, વજભૂમિ, શુદ્ધભૂમિ નામના મ્લેચ્છ દેશોમાં ગોશાળા સહિત વિચરવા લાગ્યા. ત્યાં કોઇ વાર ધર્મશ્રવણથી વિમુખ, દયાહીન, રક્તમિશ્ર હાથવાળા, પરમાધામી જેવા અતિ ભયાનક એવા અનાર્ય લોકો, ભગવંતને વિચરતા જોઇ હીલનાપૂર્વક નિંદતા, તથાવિધ પરાભવ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy