________________
षष्ठः प्रस्तावः
९४५ पिट्टिऊण बद्धो पक्खित्तो य वंसीकुडंगे । तत्थ य उत्ताणो निवडिओ अच्छइ, महया सद्देण य वाहरइ, जहा-'सामि! कीस मं उवेक्खह?, एसोऽहं एत्थ वंसकुडंगे निवडिओ वट्टामि, सव्वहा मोअह इमाओ वसणाओ'त्ति पुणो पुणो उल्लवंतं तं सो सिद्धत्यो पडिभणइ-'भद्द! सयं कडं सयं चेव भुंजाहि, किं मुहा परितप्पसि?' | सामीवि अदूरदेसं गंतूण करुणाए चिरसमसुहदुक्खसहणपक्खवाएण तं पडिवालिउमारद्धो। एत्यंतरे तेहिं नायं, जहा-'एस कोइ दुठ्ठसीलो एयस्स देवज्जगस्स पीढियावाहगो छत्तधारगो वा होही, तेण एस एयं पडिवालेमाणो निच्चलो अच्छइ, ता न जुत्तं एयस्स धरणं ति चिंतिऊण मुक्को गोसालो। मिलिए य तंमि गंतुं पवत्तो जयगुरू । कमेण य पत्तो गोभूमिंमि, तत्थ य सुलभचरणपाणियत्तणेण गावीओ चरंति, तेण सा गोभूमी वुच्चइ। तत्थ य कलहपियत्तणेण गोसालो गोवालए भणइ-'अरे मिलिच्छा! जुगुच्छणिज्जरूवा! एस मग्गो कहिं वच्चइ?।' गोवेहिं भणियं-'अरे पासंडिया! कीस अम्हे निक्कारणं अक्कोसेसि?।' सो भणइ-'दासीपुत्ता! पसुयपुत्ता! जइ प्रक्षिप्तश्च वंशकुटङ्के (वंशलतायाम्)। तत्र च उत्तानः निपतितः आस्ते, महता शब्देन च व्याहरति यथा 'स्वामिन्! कथं माम् उपेक्षस्व? एषोऽहमत्र वंशलतायां निपतितः वर्ते, सर्वथा मोचय अस्माद् व्यसनाद् इति पुनः पुनः उल्लपन्तं तं सः सिद्धार्थः प्रतिभणति ‘भद्र! स्वयं कृतं स्वयमेव भुक्ष्व, किं मुधा परितपसि? ।' स्वामी अपि अदूरदेशं गत्वा करुणया चिरसमसुख-दुःखसहनपक्षपातेन तं प्रतिपालयितुम् आरब्धवान् । अत्रान्तरे तैः ज्ञातं यथा 'एषः कोऽपि दुष्टशीलः एतस्य देवाऽऽर्यकस्य पीठिकावाहक: छत्रधारकः वा भविष्यति, तेन एषः एनं प्रतिपालयन् निश्चलः आस्ते, तस्मान्न युक्तं एतस्य धरणम्' इति चिन्तयित्वा मुक्तः गोशालः। मिलिते च तस्मिन् गन्तुं प्रवृत्तः जगद्गुरुः । क्रमेण च प्राप्तौ गोभूमिकाम्, तत्र च सुलभचारीजलत्वेन गावः चरन्ति, तेन सा गौभूमिः उच्यते। तत्र च कलहप्रियत्वेन गोशालः गोपालकान् भणति 'अरे! म्लेच्छाः! जुगुप्सनीयरूपाः! एषः मार्गः कुत्र व्रजति? ।' गोपैः भणितं 'अरे पाखण्डिक! कथम् अस्माकं રીતે બંધ ન થયો ત્યારે ભારે કોપ પામતાં તેમણે ખૂબ કૂટીને બાંધ્યો અને તેને વાંસજાળમાં ફેંકી દીધો. ત્યાં ચત્તો પડ્યો અને મોટા શબ્દ કહેવા લાગ્યો કે-“હે સ્વામિન્! મારી ઉપેક્ષા કેમ કરો છો? હું આ અહીં વાંસ-જાળમાં પડ્યો છું. એ દુઃખથી મને સર્વથા છોડાવો.” એમ વારંવાર બોલતાં ગોશાળાને સિદ્ધાર્થે કહ્યું કે-“હે ભદ્ર! તેં પોતે કર્યું અને પોતે ભોગવ. આમ વૃથા પરિતાપ શાને પામે છે?' એવામાં સ્વામી પણ કંઈક નજીક જઇ, કરુણાને લીધે લાંબા વખતથી સુખ-દુઃખ સમાન સહન કરવાના પક્ષપાતથી તેની રાહ જોવા લાગ્યા. ત્યારે લોકોએ જાણ્યું કે-“આ કોઇ દુષ્ટશીલ એ દેવાયની સેવા કરનાર કે છત્રધારક હશે તેથી એ તેની રાહ જોઇ ઉભા રહ્યા છે, માટે એને પકડી રાખવો યુક્ત નથી.' એમ ધારીને તેમણે ગોશાળાને મૂકી દીધો. તેના મળતાં ભગવંત આગળ ચાલ્યા અને અનુક્રમે ગોભૂમિકામાં ગયા. ત્યાં ગાયોને ચારો-પાણી બહુ સુલભ હોવાથી તે સ્થાન ગોભૂમિના નામે પ્રસિદ્ધ હતું. ત્યાં પણ કલહપ્રિયતાને લીધે ગોશાળો ગોવાળોને કહેવા લાગ્યો કે-“અરે મ્લેચ્છો! અરે કદરૂપાઓ! આ માર્ગ ક્યાં જાય છે?' ગોવાળો બોલ્યા-“અરે પાખંડી! અમને નિષ્કારણ શા માટે અપશબ્દો કહે છે?” ગોશાળે કહ્યું-“અરે દાસીપુત્રો!