________________
९४४
श्रीमहावीरचरित्रम् तिपयाहिणादाणपुव्वं जिणं वंदइ महिमं च करेइ, सुचिरं च पज्जवासिऊण जहागयं पडिनियत्ते सुरिंदे मल्लिजिणभुवणंमि वच्चइ। ___ जयगुरूवि तत्तो निक्खमित्ता पट्ठिओ तुन्नागसन्निवेसाभिमुहं । तस्स य अंतरा तक्कालपरिणियाणि वहूवराणि सपडिजुत्तमिति। ताणि पुण दोण्णिवि टप्परकन्नपुडाणि, मज्जराणुरूवनयणाणि, अइलंबमोट्टपोट्टाणि, दीहरकंधराणि, कसिणकुसंठाणसरीराणि, अहरसीमासमइक्कंतदीहरदंताणि, गोसालो पेच्छिण जायपरितोसो सहासं भणइ-अहो भमिओऽम्हि पउरजणवएसु नियधम्मगुरुपसाएण, एत्तियकालं परियडंतेण एरिसो संजोगो न कत्थवि पलोइओ। ता नूणं -
तत्तिल्लो विहिराया जणेऽइदूरेवि जो जहिं वसइ ।
जं जस्स होइ सरिसं तं तस्स दुइज्जयं देइ ।।१।। एवं च पुणो पुणो पुरा ठाऊण समुल्लविंतो जाव न कहंपि विरमइ ताव तेहिं बाढं च करोति, सुचिरं च पर्युपास्य यथाऽऽगतं प्रतिनिवृत्ते सुरेन्द्र मल्लिजिनभवने व्रजति।
जगद्गुरुः अपि तस्माद् निष्क्रम्य प्रस्थितः तुन्नागसन्निवेशाऽभिमुखम् । तस्य चाऽन्तरा तत्कालपरिणीतौ वधूवरौ सप्रतियुक्तम् इतः। तौ पुनः द्वावपि भयकृत्कर्णपुटौ, मार्जराऽनुरूपनयनौ, अतिलम्बपृथूदरौ, दीर्घकन्धरौ, कृष्णकुसंस्थानशरीरौ, अधरसीमासमतिक्रान्तदीर्घदन्तौ गोशालः प्रेक्ष्य जातपरितोषः सहासं भणति 'अहो! भ्रमितवानहम् प्रचुरजनपदेषु निजधर्मगुरुप्रसादेन, एतावत्कालं पर्यटता एतादृशः संयोगः न कुत्रापि प्रलोकितः । तस्मान्नूनम्
तत्परः विधिराजा जने अतिदूरेऽपि यः यत्र वसति।
यः यस्य भवति सदृशं तं तस्य द्वितीयकं दत्ते ।।१।। एवं च पुनः पुनः पुरः स्थित्वा समुल्लपन् यावद् न कथमपि विरमति तावत्तैः बाढं पीडयित्वा बद्धः ઉપાસના કરી, ઇંદ્રના ગયા પછી શેઠ મલ્લિજિનના મંદિરમાં ગયો.
પછી ભગવંત પણ ત્યાંથી નીકળતાં તુન્નાક સંનિવેશ તરફ ચાલ્યા. જતાં જતાં તે માર્ગે નવપરણીત વર-વહુ સાથે જતા કે જે બંનેના સુપડા જેવા કાન, બિલાડા સમાન લોચન, અતિદીર્ઘ અને મોટું ઉદર, લાંબી ડોક, કૃષ્ણ અને બેડોળ સંસ્થાનયુક્ત શરીરવાળા તથા હોઠની બહાર નીકળેલા દાંતવાળા હતા. તેમને જોતાં ભારે સંતોષ પામતો ગોશાળો હાંસીપૂર્વક કહેવા લાગ્યો કે-“અહો! હું મારા ધર્મગુરુના પ્રસાદે ઘણા દેશ ભમ્યો અને આટલો કાલ ભમતાં, આવો સંયોગ ક્યાંય પણ મારા જોવામાં આવ્યો નથી; તેથી અવશ્ય વિચક્ષણ વિધાતા દૂર વસતા જનને પણ જે સદશ હોય તેની સાથે સંયોગ કરાવી આપે છે.” એ પ્રમાણે સામે બેસીને વારંવાર બોલતાં તે જ્યારે કોઇ