SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ९४३ ___ अन्नया सो पंडुरपरिहियपडो कुसुमाइसमग्गसामग्गीसणाहो, सयलपरियणसमेओ पयट्टो मल्लिजिणपडिमापूयणत्थं । इओ य तव्वेलं भयवंतं महावीरं नगरस्स सगडमुहुज्जाणस्स य अंतरा पडिमं पडिवन्नं ओहीए आभोइत्ता ईसाणसुरनाहो अणेगसुरकोडिपरिवुडो पंचरायरयणविणिम्मियविमाणारूढो आगंतूण तिक्खुत्तो आयाहिणपयाहिणपुरस्सरं सहरिसं वंदिऊण अन्नोन्नघडियपाणिसंपुडो भयवओ चरियं गायमाणो सामिणो वयणंमि दिन्नदिट्ठी पज्जुवासमाणो चिट्ठइ। वग्गुरसेट्ठीवि भयवंतमइक्कमित्ता चलिओ मल्लिजिणाययणाभिमुहं । तं च वच्चंतं ईसाणिंदो पासित्ता भणइ-'भो वग्गुर! दूरयरदेवा सच्चोवाया हवंति (त्ति) सच्चो कओ तुमए लोयप्पवाओ, जं पच्चक्खं तित्थगरं मोत्तूण पडिमं अच्चिउं वच्चसि, किं न मुणसि जं एस विसमभवावत्तनिवडंतभुवणत्तयसमुद्धरणधीरो सिरिमहावीरो सयमेव इह चिठ्ठइत्ति?', तओ सेट्ठी एवं निसामिऊण जायअतुच्छपच्छायावो 'मिच्छामिदुक्कडंति भणिऊण ___ अन्यदा सः पाण्डुरपरिहितपटः कुसुमादिसमग्रसामग्रीसनाथः, सकलपरिजनसमेतः प्रवृत्तः मल्लिजिनप्रतिमापूजनार्थम् । इतश्च तद्वेलां भगवन्तं महावीरं नगरस्य शकटमूखोद्यानस्य च अन्तरा प्रतिपन्नं अवधिना आभोगय्य ईशानसुरनाथः अनेकसुरकोटिपरिवृत्तः पञ्चरागरत्नविनिर्मितविमानाऽऽरूढः आगत्य त्रिधा आदक्षिणप्रदक्षिणपुरस्सरं सहर्ष वन्दित्वा अन्योन्यघटितपाणिसम्पुटः भगवतः चरितं गायमानः स्वामिनः वदने दत्तदृष्टिः पर्युपासमानः तिष्ठति । वग्गुरश्रेष्ठी अपि भगवन्तम् अतिक्रम्य चलितः मल्लीजिनाऽऽयतनाभिमुखम् । तं च व्रजन्तम् ईशानेन्द्रः दृष्ट्वा भणति 'भोः वग्गुर दूरतरदेवाः सत्योपायाः भवन्ति' इति सत्यः कृतः त्वया लोकप्रवादः, यत् प्रत्यक्षं तीर्थकरं मुक्त्वा प्रतिमाम् अर्चयितुं व्रजसि?, किं न जानासि यदेषः विषमभावाऽऽवर्तनिपतद्भुवनत्रयसमुद्धरणधीरः श्रीमहावीरः स्वयमेव इह तिष्ठति?।' इति ततः श्रेष्ठी एवं निःशम्य जाताऽतुच्छपश्चात्तापः 'मिच्छामिदुक्कडम् इति भणित्वा त्रिप्रदक्षिणादानपूर्वं जिनं वन्दते, महिमानं એવામાં એક વખતે શ્વેત વસ્ત્ર પહેરી, કુસુમાદિ સમગ્ર સામગ્રી લઈ, બધા પરિજન સહિત તે શ્રી મલ્લિજિનની પ્રતિમાને પૂજવા ચાલ્યો. તે સમયે અહીં નગરના શકટમુખ ઉદ્યાનમાં પ્રતિમાએ રહેલા મહાવીર ભગવંતને અવધિજ્ઞાનથી જોઇ, અનેક કરોડ દેવ સહિત, પાંચ પ્રકારના શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ વિમાનમાં બેસી ઇશાનેંદ્ર આવી, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભાવથી વંદી, અંજલિ જોડી પ્રભુના ચરિત્રને ગાતાં, સ્વામીના મુખ-કમળ પર દૃષ્ટિ સ્થાપીને બેઠો. તેવામાં વગૂર શેઠ પણ ભગવંતને ઓળંગી, મલ્લિજિનના મંદિર તરફ ચાલ્યો. તેને જતો જોઇને ઇશાનેંદ્ર કહેવા લાગ્યો-“હે વગૂર! “દૂરના દેવો સાચા પરચાવાળા હોય છે એ લોકપ્રવાદને તેં સત્ય કરી બતાવ્યો કે પ્રત્યક્ષ તીર્થકરને મૂકીને પ્રતિમા પૂજવા જાય છે. શું તને ખબર નથી કે વિષમ ભવાવર્સમાં પડતા ત્રણે ભુવનનો ઉદ્ધાર કરવામાં ધીર એવા આ શ્રી મહાવીર પોતે જ અહીં બિરાજમાન છે.' એમ સાંભળતાં ભારે પશ્ચાત્તાપથી મિચ્છામિ કુટું કહી, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જિનને નમીને તે મહિમા ગાવા લાગ્યો. એમ બહુવાર
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy