________________
षष्ठः प्रस्तावः
९४१
तइयं पुण भेसह-वत्थ-पत्त-कंबलगपमुहदव्वेहिं । साहूण धम्मनिरयाण होइ उवटुंभकरणेण ।।२६ ।।
जं ते महाणुभावा कह दूरविमुक्कसव्वसावज्जा।
सक्कंति तवं काउं आहाराईण विरहंमि? ||२७।। एत्तियमेत्तेणं चिय गिहिणो लंघंति गुरुभवसमुदं । उवयारे जं असणाइएहिं वटुंति साहूणं ।।२८ ।।
धणसत्थाहिव-सेयंस-मूलदेवाइणो य जयपयडा । दिटुंता निद्दिठ्ठा इत्थं सिद्धंतसुपसिद्धा ।।२९।।
तृतीयं पुनः भेषज-वस्त्र-पात्र-कम्बलप्रमुखद्रव्यैः । साधूनां धर्मनिरतानां भवति उपष्टम्भकरणेन ।।२६ ।।
यत्ते महानुभावाः कथं दूरविमुक्तसर्वसावद्याः।
शक्नुवन्ति तपः कर्तुम् आहारादीनां विरहे ||२७ ।। एतावन्मात्रेणैव गृहिणः लङ्घन्ते गुरुभवसमुद्रम्। उपकारे ये अशनादिभिः वर्तन्ते साधूनाम् ।।२८ ।।
धनसार्थाधिप-श्रेयांस-मूलदेवादयः च जगत्प्रगटाः । दृष्टान्ताः निर्दिष्टाः इत्थं सिद्धान्तसुप्रसिद्धाः ।।२९ ।।
અને ત્રીજું દાન ધર્મમાં પ્રવર્તતા સાધુઓને ઔષધ, વસ્ત્ર, પાત્ર, કંબળ પ્રમુખ દ્રવ્યનો ટેકો આપવાથી થાય छ, (२७)
કારણ કે સર્વ સાવઘને દૂર તજનાર તે મહાનુભાવો આહારાદિકના અભાવે તપ પ્રમુખ સાધવાને કેમ સમર્થ २४ ॥ ? (२७)
એટલું માત્ર કરવાથી પણ ગૃહસ્થો મોટા ભવસાગરનો પાર પામે છે, કારણ કે સાધુઓને અનશનાદિકથી तभी सहाय पने छ. (२८)
આ સંબંધમાં ધન સાર્થવાહ, શ્રેયાંસકુમાર અને મૂલદેવાદિકના જગપ્રસિદ્ધ દૃષ્ટાંત બતાવ્યા છે કે જે सिद्धांतमा प्रसिद्ध छे. (२८)