________________
९४०
श्रीमहावीरचरित्रम तत्थाभयप्पयाणं लोइयलोगुत्तरेसुवि पसिद्धं । सव्वावत्थासुंपिवि अनिसिद्धं सिद्धिरसियाणं ।।२२।।
करिसणमिव कणरहियं नरनाहंपिव विवेयपरिहीणं।
एयविउत्तं धम्मं न कयाइ बुहा पसंसंति ।।२३।। जं पुण नाणपयाणं दीवोव्व पयासयं तमत्थाणं । भवजलहिपडियजंतूण तारणे दृढतरंडसमं ।।२४।।
उम्मग्गपयट्टाणं व विसममिच्छत्तभीमरन्नंमि । सम्मग्गदेसयं सिवपुरीए वरसत्थवाहोव्व ।।२५।।
तत्र अभयप्रदानं लौकिक-लोकोतरयोः अपि प्रसिद्धम् । सर्वाऽवस्थासु अपि अनिषिद्धम् सिद्धिरसिकानाम् ।।२२।।
कर्षणमिव कणरहितम्, नरनाथमिव विवेकपरिहीनम् ।
एतद्वियुक्तं धर्मं न कदापि बुधाः प्रशंसन्ति ।।२३।। यत्पुनः ज्ञानप्रदानं दीपः इव प्रकाशकं तदर्थानाम् । भवजलधिपतितजन्तूनां तारणे दृढतरण्डसमम् ।।२४ ।।
उन्मार्गप्रवृतानामिव विषममिथ्यात्वभीमाऽरण्ये। सम्यग्देशकं शिवपुर्यां वरसार्थवाहः इव ।।२५।।
તેમાં અભયદાન લૌકિક અને લોકોત્તરમાં પણ પ્રસિદ્ધ છે અને સર્વ અવસ્થાઓમાં મુમુક્ષુઓને માટે તે अनिषिद्ध छ. (२२)
જેમ કણ રહિત ખેતી અને વિવેકહીન રાજા તેમ અભયદાન વિનાના ધર્મને કદાપિ સુજ્ઞો વખાણતા નથી. (23)
વળી જે જ્ઞાનદાન છે તે દીપકની જેમ વસ્તુને બતાવનાર છે અને ભવસાગરમાં પડતાં પ્રાણીને તે દઢ નાવ समान छ, (२४)
તેમજ વિષમ મિથ્યાત્વરૂપ ભીમ અરણ્યમાં ઉન્માર્ગે ચડેલાને પ્રવર સાર્થવાહની જેમ તે શિવ-પુરીનો શુદ્ધ भागमतावना२ छ. (२५)