________________
षष्ठः प्रस्तावः
९३९ बहुभक्खवंजणाउलओयणचरुपागपमुहवत्थूहिं। धन्ना विरइंति बलिं सुहनिहिउक्खणणहेउत्ति ।।१८।।
अहवा किमित्तिएणं? जं किंचिवि अत्थि वत्थु सुपसत्थं ।
तित्थेसराण तं तं विणिओगे निंति कयपुन्ना ।।१९।। दाणमवि सुगइसंगमनियाणमनियाणमेव दिज्जंतं । पुन्नाणुबंधिरूवं कल्लाणपरंपरं जणइ ।।२०।।
तं पुण तिविहं भणियं अभयपयाणं च नाणदाणं च।
धम्मपवत्ताणं पुण तइयमुवटुंभदाणं च ।।२१।। बहुभक्ष्यव्यञ्जनाऽऽकुलौदनचारुपाकप्रमुखवस्तुभिः । धन्याः विरचयन्ति बलिं सुखनिध्युत्खननहेतुमिति ।।१८।।
अथवा किम् एतावता? यत्किञ्चिदपि अस्ति वस्तु सुप्रशस्तम् ।
तीर्थेश्वराणां तत्तद् विनियोगे नयन्ति कृतपुण्याः ।।१९।। दानमपि सुगतिसङ्गमनिदानम् अनिदानमेव दीयमानम् । पुण्यानुबन्धिरूपां कल्याणपरम्परां जनयति ।।२०।।।
तत्पुनः त्रिविधं भणितं अभयप्रदानं च ज्ञानदानं च । धर्मप्रवृत्तानां पुनः तृतीयम् उपष्टम्भदानं च ।।२१।।
બહુ ભક્ષ્ય અને વ્યંજન સહિત ઓદન પ્રમુખ વસ્તુઓવડે જે ભવ્યો બલિ રચે છે તે ધન્યાત્માઓ સુખनिधान ने स्वाधीन ४३ छ. (१८)
અથવા એટલા માત્રથી શું? જે કાંઇ પ્રશસ્ત વસ્તુ છે તે તે પુણ્યવંત જનો તીર્થકરોને ધરાવે છે. (૧૯)
તેમ દાન પણ નિયાણા વિના આપવામાં આવતાં સુગતિ-સંગમના કારણરૂપ, પુણ્યાનુબંધી અને કલ્યાણ५२५२|ने प्रावे छे. (२०)
તે ત્રણ પ્રકારે કહેલ છે :- અભયદાન, જ્ઞાનદાન અને ધર્મમાં પ્રવૃત્તિ કરતા ભવ્યોને આધારરૂપ ત્રીજું धोपटमहान. (२१)