________________
९३८
श्रीमहावीरचरित्रम नहरुइजलपडिहत्थे जिणपयछेत्ते जमक्खया खित्ता। पसवंति दिव्वसुहसस्ससंपयं तं किमच्छरियं? ।।१३।।
__ घणसारागुरुधूवो जयगुरुपुरओ जणेण डज्झतो ।
उच्छलियधूमपडलच्छलेण अवणेइ पावं च ।।१४।। जे दीवं देंति जिणिंदमंदिरे सुंदरायभत्तीए । ते तिहुयणभुवणब्अंतरेक्कदीवत्तणमुविंति ।।१५।।
तिहुअणपहुणो पुरओ ठवेंति जं वारिपुन्नपत्ताई।
तं नृणं पुव्वज्जियदुहाण सलिलं पयच्छंति ।।१६ ।। परिपागवससमुग्गयविसिट्टगंधेहिं तरुवरफलेहिं । जिणपूयं कुणमाणा लहंति मणवंछियफलाइं ।।१७।। नखरुचिजलपूर्णे जिनपादक्षेत्रे यदक्षताः क्षिप्ताः। प्रसवन्ति दिव्यसुखशस्यसम्पदां तस्मिन् किम् आश्चर्यम् ।।१३।।
घनसाराऽगुरुधूपः जगद्गुरुपुरतः जनेन दह्यमानः।
उच्छलितधूमपटलच्छलेन अपनयति पापं च ।।१४।। ये दीपं ददति जिनेन्द्रमन्दिरे सुन्दराऽऽत्मभक्त्या । ते त्रिभुवनभुवनाऽभ्यन्तरैकदीपत्वमुपैति ।।१५।।
त्रिभुवनप्रभोः पुरतः स्थापयन्ति ये वारिपूर्णपात्राणि ।
ते नूनं पूर्वाऽर्जितदुःखानि सलिलं प्रयच्छन्ति ।।१६ । । परिपाकवशसमुद्गतविशिष्टगन्धैः तरुवरफलैः।
जिनपूजां कुर्वन्तः लभन्ते मनवाञ्छितफलानि ।।१७।। નખ-કાંતિરૂપ જળથી પૂર્ણ એવા જિનપદરૂપ ક્ષેત્રમાં ધરેલ-નાખેલ અક્ષત તે દિવ્ય સુખરૂપ શસ્ય-સંપત્તિને पहा ४२ मा माश्यर्य शुं? (१3)
જિનેશ્વર સમક્ષ ઘનસાર, અગરૂમિશ્ર ધૂપ કરતાં, ઉછળતા ધૂમ-પડળના મિષે તે પાપને દૂર હડસેલી મૂકે છે. (૧૪) સુંદર ભક્તિથી જેઓ જિનમંદિરમાં દીપ આપે છે તેઓ ત્રણે ભુવનમાં એક-દીપત્વને પામે છે. (૧૫)
જગદ્ગુરુની આગળ જે જળપૂર્ણ પાત્રો ધરવામાં આવે છે તે ખરેખર! પૂર્વોપાર્જિત દુઃખોને જલાંજલિ આપે छ. (१७)
પરિપાકને પામેલા અને વિશિષ્ટ ગંધયુક્ત એવા તરફળોથી જિનપૂજા કરતાં મનોવાંછિત ફળ પમાય છે. (૧૭)