SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः _ माता प्रस्ताव याणि अम्ह मारहपायो ९३३ फलियव्वमियाणिं अम्ह मणोरहपायवेणं ति चिंतिऊण एवं थोउमारद्धाइं अज्जं विहडियनिबिडदुहनिगड पविहाडिय अज्ज परपवरसुगइमंदिरदुवाराई। अज्जं चिय करकमलि लीण, सुहाई संसारसाराइं ।।१।। अज्जं चिय तिहुयणसिरीहिं, अम्हि पलोइय नाह!| जं तुह लोयणपहि गयउ, नासियदोसपवाह ।।२।। अहह अम्हेहिं तिक्खदुक्खोहसिहितत्तगत्तिहिं, कह नाह! तुम्ह पयमंडवंतरि । नहनिवहनिम्मलरयणकिरणजालसंछाइयंबरि ।।३।। संपइ लडु निवासु फुडुमरुपहिएहिं व देव!। जं तुह दिटुं मुहकमलु, खालियकम्मवलेव ||४|| जुम्मं । रूपलक्ष्मीः तादृश्या न भवति एषा सामान्या। ततः फलितव्यमिदानीम् आवयोः मनोरथपादपेन' इति चिन्तयित्वा एवं स्तोतुमारब्धवन्तौ - अद्य विघटितनिबिडदुःखनिगडानि, प्रविघटितौ अद्य परप्रवरसद्गतिमन्दिरद्वारे । अथैव करकमले लीनानि सुखानि संसारसाराणि ।।१।। अद्यैव त्रिभुवनश्रीभिः आवां प्रलोकितौ नाथ! | यत्तव लोचनपथे गतौ नाशितदोषप्रवाही ।।२।। अहह! अस्माभ्यां तीक्ष्णदुःखौघशिखितप्तगात्रैः, कथं नाथ! तव पादमण्डपान्तरे। नभनिवहनिर्मलरत्नकिरणजालसञ्छादिताम्बरे ।।३।। सम्प्रति लब्धं निवासं स्फुटमरुपथिकैः इव देव! यत्तव दृष्टं मुखकमलम्, क्षालितकर्माऽवलेप ||४|| युग्मम् । એ સામાન્ય નથી, તો આપણા મનોરથરૂપ વૃક્ષ હવે ફળ્યું.' એમ ચિંતવી તેઓ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા “હે નાથ! આજે અમારું નિબિડ દુઃખરૂપ બંધન વિઘટિત થયું. પ્રવર સુગતિ-મંદિરનાં દ્વાર ઉઘડ્યાં અને સંસારનાં શ્રેષ્ઠ સુખો આજે અમારા કર-કમળમાં આવી રહ્યાં. (૧) હે દેવ! આજે ત્રિભુવનની લક્ષ્મી અમને જોવા લાગી કે દોષ-પ્રવાહનો નાશ કરનાર એવા તમે લોચન-પથે साव्या. (२) હે નાથ! તીક્ષ્ણ દુઃખાનલથી તપ્ત થએલા અમે, નખ-સમૂહરૂપ નિર્મળ રત્નકિરણોથી આકાશને આચ્છાદિત કરનાર એવા તમારા ચરણરૂપ મંડપમાં અત્યારે નિવાસ પામ્યા. વળી હે પરમાત્મા! સાક્ષાત્ મભૂમિના પથિક સમાન અમે હવે નિવાસ = ઘર મેળવ્યું કે જે કર્મના થરોને દૂર કરનારું તમારું મુખકમલ જોયું.' (૩૪).
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy