________________
९३२
श्रीमहावीरचरित्रम् निरुवचरियपेमभायणं भद्दा नाम से भारिया। सा य वंझा, बहूण देवयाणं उवाइयसयाणि विविहोसहसयपाणाणि य पुत्तयनिमित्तेण काऊण परिस्संतत्ति । अन्नया सेट्ठिणा सह सिबिगासमारूढा सयणजणेण परियरिया विविहभक्खभोयणसमिद्धरसवइसणाहसूयारसमेया महया विच्छड्डेणं निग्गया उज्जाणजत्ताए, पत्ता नाणाविहविहगकुलकलरवमणहरं विचित्ततरुवरसुरहिकुसुमपरिमलसुंदरं सगडमुहाभिहाणं उज्जाणं, तहिं च सुचिरं सरोवरे जलकीलं काऊण पुष्फावचयं कुणमाणो वग्गुरो भद्दा य पेच्छंति जुण्णं, खडहडियसिहरदेसं, विहडियनिबिडसिलासंचयं, विणठनट्ठलठ्ठथंभसालानिवेसं देवकुलं । तं च पेच्छिऊण पविट्ठाइं कोऊहलेण अब्भंतरे, दिट्ठा य तत्थ सरयससिमुत्तिव्व अच्चंतपसंतसरीरा निराभरणावि भुवणमहग्घरयणभूसियव्व सस्सिरीया चिंतामणिव्व दंसणमेत्तमुणिज्जंतपरममाहप्पाइसया, फलिणीदलसामलच्छाया सिरिमल्लिजिणनाहपडिमा। तं च दट्टण वियंभिओ तेसिं भावाइसओ, जाओ य एस अभिप्पाओ-जहा 'नूणं इमीए पडिमाए जारिसा कलाणुगया रूवलच्छी तारिसीए ण हवइ एसा सामन्ना, ता च वन्ध्या, बहूनां देवतानाम् उपयाचितशतानि विविधौषधशतपानानि च पुत्रनिमित्तेन कृत्वा परिश्रान्ता। अन्यदा श्रेष्ठिना सह शिबिकासमारूढा स्वजनजनेन परिवृत्ता विविधभक्ष्यभोजनसमृद्धरसवती-सनाथसूदसमेता महता विच्छन निर्गता उद्यानयात्रायै, प्राप्ता नानाविधविहगकुलकलरवमनोहरं, विचित्रतरुवरसुरभिकुसुमपरिमलसुन्दरं शकटमुखाऽभिधानम् उद्यानम् । तत्र च सुचिरं सरसि जलक्रीडां कृत्वा पुष्पाऽवचयं कुर्वन् वग्गुरः भद्रा च प्रेक्षेते जीर्णं, विशीर्णमानशिखरदेशं, विघटितनिबिडशिलासञ्चयं, विनष्टनष्टमनोहारिस्तम्भशालानिवेशं देवकुलम् । तच्च प्रेक्ष्य प्रविष्टानि कौतूहलेन अभ्यन्तरे, दृष्टा च तत्र शरदशशिमूर्तिः इव अत्यन्तप्रशान्तशरीरा निराभरणाऽपि भुवनमहार्घरत्नभूषिता इव सश्रीका चिन्तामणिः इव दर्शनमात्रज्ञायमानपरममाहात्म्याऽतिशया, प्रियङ्गुदलश्यामलछाया श्रीमल्लिजिननाथप्रतिमा । तां च दृष्ट्वा विजृम्भितः तयोः भावातिशयः, जातश्चैषः अभिप्रायः यथा - 'नूनं अस्याः प्रतिमायाः यादृशी कलानुगता દેવોની માનતા અને વિવિધ ઔષધના પાન પુત્ર નિમિત્તે કરીને તે થાકી ગઇ. એકદા શેઠ સાથે શિબિકામાં આરૂઢ થઇ, પરિજન-સ્વજન સહિત વિવિધ ભક્ષ્ય ભોજનયુક્ત રસવતી લઇને ચાલતા રસોયા સમેત, મોટા આડંબરથી તે ઉદ્યાન ભણી ફરવા નીકળી અને નાનાવિધ પક્ષીઓના કલરવથી મનોહર તથા વિચિત્ર વૃક્ષના સુગંધી પુષ્પોના પરિમલવડે સુંદર એવા શકટમુખ નામના ઉદ્યાનમાં ગઇ. ત્યાં ઘણી વખત સરોવરમાં જળક્રીડા કરી, પુષ્પો વીણતાં શેઠ અને શેઠાણીએ, જેનું શિખર ખંડિત થઇ પડવાની તૈયારીમાં છે, નિબિડ શિલાઓ જ્યાં છિન્નભિન્ન થયેલ છે તથા મજબૂત સ્તંભો જ્યાં શિથિલ થઇ ગયા છે એવા જીર્ણ દેવમંદિરને જોયું અને કૌતૂહળથી તેઓ તેની અંદર પેઠા. ત્યાં શરચંદ્રની મૂર્તિ સમાન અત્યંત પ્રશાંત, આભરણ રહિત છતાં કિંમતી રત્નોથી જાણે વિભૂષિત હોય તેવી શોભાયમાન, ચિંતામણિની જેમ દર્શન માત્રથી પરમ માહાત્મ-અતિશયને જણાવનાર, અશોકના દળ સમાન શ્યામ કાંતિયુક્ત એવી શ્રી મલ્લિનાથ સ્વામીની પ્રતિમા તેમના જોવામાં આવી. તેને જોતાં તેમના હૃદયમાં ઉત્કૃષ્ટ ભાવ જાગ્યો અને આવો અભિપ્રાય થયો કે-“અવશ્ય આ પ્રતિમાની કલાગત જેવી રૂપલક્ષ્મી છે, તેથી લાગે છે કે