________________
षष्ठः प्रस्तावः
किं वा सुर - खयर नरिंदविंदवंदिज्जमाणचरणस्स । एयस्स पुरा तुमए निसामिया नेव कित्तीवि ? ।।२३।। जइ मम वक्कं नो सद्दहेह ता उयह निउणदिट्ठीए । एयस्स चक्क-गय-कुलिस- कलस - कमलंकि इय लद्धनिच्छएणं जियसत्तुनराहिवेण सविसेसं । सक्कारिऊण मुक्को गोसालेणं सह जिनिंदो ।। २५ ।।
तओ पुरिमतालंमि नयरे गओ भयवं, ठिओ काउस्सग्गेणं । तत्थ य नयरे धणउव्व समिद्धिसंगओ, तोणीरुव मग्गणगणसाहारो, मुणिव्व उभयलोगहियपवित्तिपरो, पयइसरलो, पयइपियंवओ, पयइदक्खिन्नो, निम्मलगुणहरिणवग्गुरासमो वग्गुरो नाम सेट्ठी ।
किं वा सुर-खेचर-नरेन्द्रवृन्दवन्द्यमानचरणस्य । एतस्य पुरा त्वया निश्रुता नैव कीर्तिः अपि ? ।।२३।।
पाणी ।। २४ ।।
यदि मम वाक्यं नो श्रद्धेहि ततः पश्य निपुणदृष्ट्या । एतस्य चक्र-गज-कुलिश-कलश-कमलाङ्किते पाणी ।।२४।।
इति लब्धनिश्चयेन जितशत्रुनराधिपेन सविशेषम् । सत्कार्य मुक्तः गोशालेन सह जिनेन्द्रः ।। २५ ।।
९३१
ततः पुरिमताले नगरे गतः भगवान् कायोत्सर्गेण । तत्र च नगरे धनदः इव समृद्धिसङ्गतः, तूणीरः इव मार्गणगणाऽऽधारः, मुनिः इव उभयलोकहितप्रवृत्तिपरः, प्रकृतिसरलः, प्रकृतिप्रयंवदः, प्रकृतिदाक्षिण्यकः, निर्मलगुणहरिणवागुरासमः वग्गुरुः नामकः श्रेष्ठी । निरूपचरितप्रेमभाजना भद्रा नामिका तस्य भार्या । सा
દેવ, વિદ્યાધર અને નરેંદ્રોએ જેમનાં ચરણે વંદન કરેલ છે એવા એ દેવાધિદેવની શું તમે કીર્તિ પણ પૂર્વે सांजेल नथी? (23)
જો મારું વચન તમે ન માનતા હો તો નિપુણ દૃષ્ટિથી, ચક્ર, ગદા, વજ, કળશ અને કમળથી અંકિત એમના हाथ दुखो.' (२४)
એમ નિશ્ચય થતાં જિતશત્રુ રાજાએ વિશેષ સત્કાર કરી, ગોશાળા સહિત સ્વામીને મુક્ત કર્યા. (૨૫)
ત્યાંથી ભગવાન પુરિમતાલ નગ૨માં જઈ પ્રતિમાએ રહ્યા. તે નગરમાં વર્ગુર નામે શેઠ કે જે ધનદ-કુબેરની જેમ સમૃદ્ધિયુક્ત, તૂણી૨-ભાથાની જેમ માર્ગણ (બાણ અથવા યાચક) ના આધારરૂપ, મુનિની જેમ ઉભય લોકનું હિત સાધનાર, સ્વભાવે સરલ, પ્રિયવાદી, સ્વભાવે દાક્ષિણ્યવાન્ અને નિર્મળ ગુણ-હરિણને સ્વાધીન કરવામાં જાળ સમાન હતો. તેને અનુપમ ચરિત્ર અને પ્રેમના ભાજનરૂપ ભદ્રા નામે ભાર્યા હતી. તે વંધ્યા હતી જેથી ઘણા