________________
९३०
श्रीमहावीरचरित्रम् दिट्ठो य तेहिं सामिय पुट्ठोऽवि न देइ जाव पडिवयणं । रिउहेरिउत्ति कलिऊण ताव गहिओ विमूढेहिं ।।१८।।
अत्थाणमंडवत्थस्स राइणो तक्खणं समुवणीओ।
अह पुव्वविणिद्दिट्ठो उप्पलगो पेच्छिउं सामी ।।१९।। हरिसुक्करिससमुट्ठियरोमंचो वंदिऊण भत्तीए । भणइ नरिंदं 'एसो न होइ भो चारिओ किं तु ।।२०।।
सो एस जेण तइया आवरिसं कणगवारिधाराहिं ।
निव्ववियमत्थि जायगकुटुंबमिच्छाइरित्ताहिं ।।२१।। जुम्मं । सिरिधम्मचक्कवट्टी सिद्धत्थमहानरिंदकुलकेऊ। पव्वज्जं पडिवन्नो सयमेव जिणो महावीरो ।।२२।। दृष्टश्च तैः स्वामी पृष्टः अपि न दत्ते यावत् प्रतिवचनम् । रिपुहेरिकः इति कलयित्वा तावद् गृहीतः विमूढैः ।।१८ ।।
आस्थानमण्डपस्थस्य राज्ञः (समीपं) तत्क्षणं समुपनीतः।
अथ पूर्वविनिर्दिष्टः उत्पलकः प्रेक्ष्य स्वामिनम् ।।१९।। हर्षोत्कर्षसमुत्थितरोमाञ्चः वन्दित्वा भक्त्या । भणति नरेन्द्रम् ‘एषः न भवति भोः चारिकः किन्तु ।।२०।।
सः एष येन तदा आवर्ष कनकवारिधाराभिः ।
निर्वापितमस्ति याचककुटुम्बम् ईच्छाऽतिरिक्ताभिः ।।२१।। युग्मम् । श्रीधर्मचक्रवर्ती सिद्धार्थमहानरेन्द्रकुलकेतुः।
प्रव्रज्यां प्रतिपन्नः स्वयमेव जिनः महावीरः ||२२।। તેમણે સ્વામીને જોતાં અને પૂછતાં જ્યારે કાંઈ પ્રત્યુત્તર ન મળ્યો ત્યારે શત્રુનો ગુપ્ત પુરુષ સમજીને તે મૂઢોએ स्वाभीने 45ऽया (१८)
અને તરત સભામાં બેઠેલ રાજા પાસે લઈ ગયા. એવામાં પૂર્વે વર્ણવેલ ઉત્પલકે સ્વામીને જોઈ, ભારે હર્ષથી રોમાંચિત થઇ, ભક્તિથી પ્રભુને નમીને તે રાજાને કહેવા લાગ્યા કે “અરે! આ જાસુસ નથી, પણ આ તે જ કે જેમણે પૂર્વે એક વરસ ઈચ્છા કરતાં ઉપરાંત કનક-ધારાથી યાચકજનોને આનંદ પમાડ્યો (૧૦/૨૦/૨૧)
અને સિદ્ધાર્થ મહાનરેંદ્રના કુળમાં ધ્વજા સમાન તથા ધર્મ-ચક્રવર્તી એવા શ્રી મહાવીર જિન પોતે દીક્ષાધારી थया छ. (२२)