________________
षष्ठः प्रस्तावः
९२७
परिचिंतियं चऽणेणं जइ दंडमहं इमस्स काहामि। तो जाणिस्सइ लोगो जह दुट्ठो धम्मिओ एस ।।४।।
तम्हा गामस्स परिक्कहेमि सोऽविय सयंपि दहूण |
एयस्सुचियं काही किं मम इमिणा अणत्थेण? ।।५।। इय चिंतिऊण सिटुं जणस्स तेणावि तत्थ गंतूण | तह चेव ठिओ दिट्ठो गोसालो वासुदेवपुरो ।।६ ||
कुविएण जट्ठिमुट्ठीहिं कुट्टिओ गहिल्लओत्ति काऊण |
मुक्को चिरेण कहवि हु जणेण सो जज्जरसरीरो ।।७।। मुक्कंमि तंमि सामी मद्दणनामंमि सन्निवेसंमि । गंतुं बलदेवगिहे फासुयदेसे ठिओ पडिमं ।।८।। परिचिन्तितं च अनेन यदि दण्डमहम् अस्य करिष्यामि । ततः ज्ञास्यति लोकः यथा दुष्टोऽधार्मिकः एषः (देवार्चकः) ।।४।।
तस्माद् ग्रामस्य परिकथयामि सोऽपि च स्वयमपि दृष्ट्वा ।
एतस्योचितं करिष्यति किं मम अनेन अनर्थेन ।।५।। इति चिन्तयित्वा शिष्टं जनस्य तेनाऽपि तत्र गत्वा । तथैव स्थितः दृष्टः गोशालः वासुदेवपुरः ।।६।।
कुपितेन यष्टि-मुष्टिभिः कुट्टितः ग्रहिलः इति कृत्वा ।
मुक्तः चिरेण कथमपि खलु जनेन सः जर्जरशरीरः ।।७।। मुक्ते तस्मिन् स्वामी मर्दननामके सन्निवेशे।
गत्वा बलदेवगृहे प्रासुकदेशे स्थितः प्रतिमायाम् ।।८।। અને ચિંતવ્યું કે જો હું એને દંડ કરીશ તો લોકોના જાણવામાં આવતાં મને દુષ્ટ અને અધર્મી કહેશે, (૪) માટે ગામના લોકોને કહ્યું. તે પોતે જોઇ, એને જે કરવાનું હશે તે કરશે. મારે આ અનર્થ કરવાથી શું?' (પ)
એમ ધારી તેણે લોકોને કહ્યું. એટલે મંદિરમાં જતાં, વાસુદેવને અવલંબીને બેઠેલ ગોશાળો તેમના જોવામાં साव्यो, (७)
જેથી તેમણે કોપ કરી લાકડી અને મુઠીવતી તેને ખૂબ માર્યો અને તેના શરીરને જર્જરિત કરી, લાંબા વખતે तेने अडिस-तो समझने छोड़ी भूस्यो. (७)
ત્યાંથી સ્વામી મર્દન નામના સંનિવેશમાં જઈ, બલદેવના મંદિરમાં પ્રાસક પ્રદેશમાં પ્રતિમાએ રહ્યા, (૮)