________________
९२६
श्रीमहावीरचरित्रम लज्जावलोवो भंडोव्व महुमहपडिमामुहे अहिट्ठाणं दाऊण ठिओ । एत्यंतरे पुष्फपडलगहत्थो धूवकडुच्छुयसमेओ समागओ देवच्चगो, दूराउ च्चिय तहट्ठियं दट्ठण गोसालयं सविम्हयं चिंतियमणेण -
वोलिणो बहुकालो देवमिगं मज्झ पूयमाणस्स। न य दिठ्ठो कोइ मए कुणमाणो एरिसं भत्तिं ।।१।।
ता किं होज्ज पिसाओ कोऽवि इमो अहव गहपरिग्गहिओ ।
धाउविवज्जासवसेण किं नु एवं ठिओ कोऽवि? ।।२।। इय भावेंतो जाहे भवणब्भंतरमुवेइ ताहे सो।
समणोत्ति नग्गभावेण लक्खिओ तेण छेएण ।।३।। दत्वा स्थितः। अत्रान्तरे पुष्पपटलकहस्तः कटुच्छक समेतः समागतः देवाऽर्चकः, दूरादेव तथास्थितं दृष्ट्वा गोशालकं सविस्मयं चिन्तितम् अनेन -
व्यपक्रान्तः बहुकालः देवमिमं मम पूज्यमानस्य। न च दृष्टः कोऽपि मया कुवार्णः एतादृशीं भक्तिम् ।।१।।
ततः किं भवेत् पिशाचः कोऽपि अयमथवा ग्रहपरिगृहीतः ।
धातुविपर्यासवशेन किं ननु एवं स्थितः कोऽपि? ।।२।। इति भावयन् यदा भवनाऽभ्यन्तरम् उपैति तदा सः । श्रमणः इति नग्नभावेन लक्षितः तेन छेकेन ।।३।।
એવામાં ફૂલની છાબડી અને ધૂપધાની હાથમાં લઇને પૂજારી આવ્યો. તેણે દૂરથી જ ગોશાળાને તે પ્રમાણે બેઠેલ જોઇ, વિસ્મય પામીને વિચાર કર્યો કે
એ દેવની પૂજા કરતાં મને બહુ કાળ થયો, પરંતુ આવી ભક્તિ કરનાર કોઇ મારા જોવામાં આવ્યો નથી,
તો આ શું કોઇ પિશાચ કે ગ્રહથી ઘેરાયેલો કોઇ મનુષ્ય હશે? અથવા તો ધાતુના વિપર્યાસને વશ થઇને કોઈ आम 48 शे?' (२)
એમ વિચારતાં તે જેટલામાં ભવનની અંદર આવ્યો તેવામાં તે કુશળે નગ્નભાવથી તેને શ્રમણ સમજી લીધો