________________
षष्ठः प्रस्तावः
९२५ पराजिया समाणा उवसंता कयपच्छावाया य भत्तीए पूयं काऊण गया सट्ठाणं | सामीवि तत्तो निक्खमित्ता भद्दियं नाम नयरिं छठें वासावासं काउमुवागओ। गोसालगोऽवि मिलिओ छट्टमासाओ, सामिं दहूण जायहरिसो नमिऊण पायपंकयं पमोयमुवगओ समाणो पुव्वपवाहेण पज्जुवासिउं पवत्तो। सामीवि तत्थ विचित्ताभिग्गहसणाहं चाउम्मासखमणं काऊण वासारत्तपज्जंते बाहिं पारेत्ता गोसालेण समेओ मगहाविसए अट्ठ मासे उउबद्ध निरुवसग्गं विहरइ।
सत्तमं च वासारत्तं काउकामो आलहियं नाम नयरिं एइ। तत्थवि चाउम्मासखमणाणंतरं बाहिं पारेत्ता कंडागनामसन्निवेसमुवागच्छइ । तहिं च उत्तुंगसिहरस्स महुमहणभवणस्स समुचिए एगदेसे ठिओ काउस्सग्गेण सामी। गोसालोऽवि जीयरक्खं व जिणनाहमाहप्पमुव्वहंतो चिरकालं संलीणयापीडिओ अविगणियपडिभओ दूरपरिचत्त
च भक्त्या पूजां कृत्वा गता स्वस्थानम्। स्वामी अपि तस्मात् निष्क्रम्य भद्रिकां नामिकां नगरी षष्ठं वर्षावासं कर्तुम् उपागतः। गोशालकः अपि मिलितः षष्ठमासतः, स्वामिनं दृष्ट्वा जातहर्षः नत्वा पादपङ्कजं प्रमोदम् उपगतः सन् पूर्वप्रवाहेण पर्युपासितुं प्रवृत्तवान् । स्वामी अपि तत्र विचित्राऽभिग्रहसनाथं चातुर्मासक्षपणं कृत्वा वर्षारात्रिपर्यन्ते बहिः पारयित्वा गोशालेन समेतः मगधविषये अष्टौ मासानि ऋतुबद्ध निरुपसर्ग विहरति।
सप्तमां च वर्षारात्रिं कर्तुकामः आलम्भिकां नामिकां नगरी एति । तत्राऽपि चातुर्मासक्षपणाऽनन्तरं बहिः पारयित्वा कण्डाकनामसन्निवेशम् उपागच्छति। तत्र च उत्तुङ्गशिखरस्य मधुमथनस्य समुचिते एकदेशे स्थितः कायोत्सर्गेण स्वामी । गोशालः अपि जीवरक्षाम् इव जिननाथमाहात्म्यमुद्वहन् चिरकालं संलीनतापीडितः अवगणितप्रतिभयः दूरपरित्यक्तलज्जावलेपः भाण्डः इव मधुमथनप्रतिमामुखे अधिष्ठानं
પામતી તે પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરીને સ્વસ્થાને ચાલી ગઈ. પછી સ્વામી ત્યાંથી નીકળતાં છઠું ચોમાસું કરવા ભદ્રિકા નગરીમાં ગયા. ગોશાળો પણ છ મહિને પ્રભુને મળ્યો. ભગવંતને જોતાં ભારે હર્ષથી પાદ-પંકજે નમી, પ્રમોદ પામતો તે પૂર્વવત્ ઉપાસના કરવા લાગ્યો. ભગવંત પણ ત્યાં વિચિત્ર અભિગ્રહો સહિત ચાતુર્માસ ખમણ કરી, પ્રાંતે બહાર પારણું કરી, ગોશાળા સાથે મગધ દેશમાં ઉપસર્ગ રહિત આઠ માસ વિચરવા લાગ્યા.
પછી સાતમું ચોમાસું કરવા પ્રભુ આલંભિકા નગરીમાં ગયા. ત્યાં પણ ચાતુર્માસખમણ કરી, પ્રાંતે બહાર પારણું કરી, કાંડક નામના સંનિવેશમાં ગયા અને ત્યાં ઊંચા વાસુદેવના મંદિરમાં એકાંત સ્થાને સ્વામી કાયોત્સર્ગે રહ્યા. ગોશાળો પણ જીવિત-રક્ષાની જેમ જિનમહાભ્યને ધારણ કરતાં, ચિરકાલ સંલીનતાથી કંટાળો પામી, પ્રતિભયની દરકાર કર્યા વિના ભાંડની જેમ લજ્જાને દૂર તજી, વાસુદેવ-પ્રતિમાના મુખનો ટેકો લઇને બેસી ગયો.