________________
९२४
श्रीमहावीरचरित्रम पयईए च्चिय माहुब्भवस्स सीयस्स दुस्सहं रूवं । किं पुण परोठ्ठदुच्चेट्ठवंतरीसत्तिपग्गहियं ।।३।।
पागयनरस्स तारिससीउब्भववेयणाविणिहयस्स ।
फुट्टइ देहं निरुवक्कमाउयत्ता ण उण पहुणो ।।४।। इय चउजामं रयणिं जिणस्स सीओवसग्गसहिरस्स |
सविसेसं संलग्गं धम्मज्झाणं भवुम्महणं ।।५।। तओ तदहियासणेण जायंमि विसेसकम्मक्खए वियंभियं ओहिनाणं, सव्वं च लोगं पासिउमारद्धो। पुव्वं पुण गब्मसंभवाओ आरब्भ सुरभवकालमित्तो ओही आसि, एक्कारस य अंगाणि सुयसंपयं होत्था । अह कडपूयणा निप्पकंपं भयवंतं वियाणिऊण रयणिविरामंमि
प्रकृत्यैव माघोद्भवस्य शीतस्य दुःसहं रूपम्। किं पुनः पर्यस्तदुश्चेष्टव्यन्तरीशक्तिप्रगृहीतम् ।।३।।
प्राकृततरस्य तादृशशीतोद्भववेदनाविनिहतस्य ।
स्फोटति देहं निरुपक्रमाऽऽयुवतः न पुनः प्रभोः ।।४।। इति चतुर्याम रजनीं जिनस्य शीतोपसर्गसहमानस्य ।
सविशेषं संलग्नं धर्मध्यानं भवोन्मथनम् ।।५।। ततः तद् अध्यासनेन जाते विशेषकर्मक्षये विजृम्भितम् अवधिज्ञानम्, सर्वं च लोकं द्रष्टुमारब्धवान् । पूर्वं पुनः गर्भसम्भवतः आरभ्य सुरभवकालमात्रः अवधिः आसीत्, एकादश च अङ्गानि श्रुतसम्पदः आसन् । अथ कटपूतना निष्प्रकम्पं भगवन्तं विज्ञाय रजनीविरामे पराजिता समाना उपशान्ता, कृतपश्चात्तापा
એક તો સ્વભાવે માઘ માસના શીતનું દુસ્સહ રૂપ હતું અને તેમાં વળી પ્રવૃત્ત થયેલ દુષ્ટ વ્યંતરીએ પોતાની शस्तिथी तमा वा यो. भेटले ५४ ४ ४ Y? (3)
તેવા પ્રકારની શીત વેદનાથી પરાભવ પામતાં સામાન્ય પુરુષનું શરીર જ ગળી જાય, પરંતુ નિરુપક્રમ આયુષ્યવાળા અરિહંતો જ તે સહન કરી શકે. (૪)
એમ રાત્રિના ચાર પહોર શીતોપસર્ગ સહન કરતાં ભગવંતનું ભવભંજક ધર્મધ્યાન વિશેષ રીતે વિકાસ પામ્યું. (૫)
એટલે તે શાંત ભાવે સહન કરવાથી વિશેષ કર્મક્ષય થતાં, ભગવંતને અવધિજ્ઞાન અધિક વિકાસ પામ્યું, જેથી તે સર્વ લોક જોવા લાગ્યા. પૂર્વે ગર્ભકાળથી માંડી દેવભવ સુધીનું જ માત્ર અવધિજ્ઞાન અને અગિયાર અંગ સુધી શ્રુતસંપદા હતી. હવે કટપૂતના, ભગવંતને નિષ્કપ જાણી પ્રભાત થતાં પરાજય પામી, ઉપશાંત થઈ, પશ્ચાત્તાપ