SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः संसारपरिभमणवससमासाइयमाणुसत्ता बालतवायारेण पावियवंतरीभवा पडिमोवगयस्स जिणस्स पुव्ववेरेण तेयमसहमाणा तावसीरूवं विउव्वइ, तओ वक्कलनियंसणा लंबंतगुरुजडाभारहिमसीयलसलिलेण सव्वं सरीरं उल्लिऊण सामिस्स उवरिं ठिया, अंगाणि धुणिउं पयत्ता, तयणंतरं च हिमकणनिवहुम्मिस्सा अइसिसिरसमीरणेण परिगहिया । लग्गंति जिणंगे सलिलबिंदुणो बाणनिवहव्व ।।१।। ९२३ पइसमयं विहडियजडकडप्पवक्कलगलंतजलकणिया । अंतो विसंति तणुणो जयगुरुणो दुस्सहा धणियं ||२|| इति परं प्रद्वेषमुद्वहन्ती मृता समाना संसारपरिभ्रमणवशसमासादित मानुष्यत्वम् बालतपोआचरेण प्राप्तव्यन्तरीभवा प्रतिमोपगतस्य जिनस्य पूर्ववैरेण तेजः असहमाना तापसीरूपं विकुर्वति । ततः वल्कलनिवसना लम्बमानगुरुजटाभार(=भृत ? ) हिमशीतलसलिलेन सर्वं शरीरं आर्दीकृत्य स्वामिनः उपरि स्थिता, अङ्गानि धवितुं प्रवृत्ता, तदनन्तरं च हिमकणनिवहोन्मिश्रा अतिशिशिरसमीरेण परिगृहीता । लगन्ति जिनाङ्गे सलिलबिन्दवः बाणनिवहः इव ।।१।। प्रतिसमयं विघटितजटाकलापवल्कलगलज्जलकणिका । अन्तः विशन्ति तनोः जगद्गुरोः दुःसहा गाढम् ।।२।। પામી, સંસારમાં પરિભ્રમણ કરી, મનુષ્યભવ પામતાં બાળતપથી વ્યંતરીનો ભવ મેળવતાં, પૂર્વના વૈરને લીધે જિનના તેજને સહન ન કરી શકવાથી તેણે તાપસી રૂપ વિકર્યું. પછી વલ્કલ ધારણ કરી, લટકતી લાંબી જટાના ભારથી હિમના શીતલ જળે બધું શરીર આર્દ્ર કરી, તે સ્વામીની ઉપર અદ્ધર રહી અંગ ધુણાવવા લાગી. એટલે હિમકણોથી મિશ્ર અને અતિ શીતલ પવનથી વ્યાપ્ત એવા જળબિંદુઓ, બાણોની જેમ જિનના અંગે લાગતા (१) તેમ જ પ્રતિસમયે પ્રસારેલ જટાસમૂહ અને વલ્કલમાંથી ગળતા અતિ દુઃસહ જળકણો પ્રભુના શ૨ી૨માં प्रवेशवा साग्या. (२)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy