________________
९२२
श्रीमहावीरचरित्रम् जिणनाहं देवबुद्धीए, अंगीकरेसु सम्मत्तं, परिचयसु कुवासणासमुत्थं मिच्छत्तं, एत्तियमेत्तेणवि कएण परमत्थेण कयं चिय परभवहियं ।' रायणा भणियं-'एवमेवं, पडिवन्नो मए एत्तो जिणधम्मो, जाया तुम्हाणुभावेण मम मिच्छत्तचायबुद्धी, सव्वहा कयत्थीकओ तुब्भेहिं ति अभिनंदिऊण य गओ जहागयं । मुणीवि कप्पसमत्तीए विहरिओ अन्नत्थ । अन्नया राया तहाविहसमुप्पन्नसरीरवेयणो अविसुद्धज्झवसाणवसदूसियसम्मत्तो कालं काऊण उववन्नो जक्खत्तणेण । एसा बिभेलगजक्खस्स मूलुप्पत्ती ।।
अह महावीरजिणवरो तस्स बिभेलगजक्खस्स उज्जाणाओ निक्खमित्ता सालिसीसयनामस्स गामस्स बाहिरुज्जाणे संठिओ पडिमाए | तम्मि य समए माहमासो वट्टइ। तत्थ कडपूयणा नाम वाणमंतरी, सा य सामिस्स तिविटुभवे वट्टमाणस्स विजयवई नाम अंतेउरिया आसि, 'तया य न सम्म पडियरियत्ति परं पओसमुव्वहंती मया समाणी राजा यथा-प्रतिपद्यस्व अशेषदोषरहितं जिननाथं देवबुद्ध्या, अङ्गीकुरु सम्यक्त्वम्, परित्यज कुवासनासमुत्थं मिथ्यात्वम्, एतावन्मात्रेणाऽपि कृतेन परमार्थेन कृतमेव परभवहितम्।' राज्ञा भणितं 'एवमेव, प्रतिपन्नः मया इतः जिनधर्मः, जाता तवाऽनुभावेन मां मिथ्यात्वत्यागबुद्धिः, सर्वथा कृतार्थीकृतः त्वया' इति अभिनन्द्य च गतः यथाऽऽगतः। मुनिरपि कल्पसमाप्तौ विहृतः अन्यत्र । अन्यदा राजा तथाविधसमुत्पन्न शरीरवेदनः अविशुद्धाऽध्यवसायवशदूषितसम्यक्त्वः कालं कृत्वा उपपन्नः यक्षत्वेन । एषा बिभेलकयक्षस्य मूलोत्पत्तिः ।
अथ महावीरजिनवरः तस्य बिभेलकयक्षस्य उद्यानतः निष्क्रम्य शालिशीर्षकनाम्नः ग्रामस्य बहिः उद्याने संस्थितः प्रतिमायाम्। तस्मिंश्च समये माघः मासः वर्तते। तत्र कटपूतना नामिका वाणव्यन्तरी। सा च स्वामिनः त्रिपृष्ठभवे वर्तमानस्य विजयवती नामिका अन्तःपुरिका आसीत्, तदा च न सम्यग् प्रतिचारिता
ફરી મુનિએ કહ્યું કે “તો હવે અશેષ દોષ રહિત જિનેશ્વરને દેવબુદ્ધિથી સ્વીકારી સમ્યક્ત સ્વીકારો અને કુવાસનાજન્ય મિથ્યાત્વનો પરિહાર કરો. એટલું કરતાં પણ પરમાર્થથી તમે પરભવનું હિત સાધ્યું સમજજો.' રાજા બોલ્યો-“એમજ, હવેથી મેં જિનધર્મ સ્વીકાર્યો અને તમારા પ્રભાવથી મને મિથ્યાત્વ તજવાની મતિ થઈ છે, તો તમોએ મને સર્વથા કૃતાર્થ કર્યો.” એમ પોતાનો સાનંદ ભાવ કહી રાજા સ્વસ્થાને ગયો અને પોતાના આચારને અનુસરીને મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. ત્યારપછી વખત જતાં એકદા તથાવિધિ શરીરે વેદના ઉત્પન્ન થવાથી અવિશુદ્ધ અધ્યવસાયના યોગે સમ્યક્ત દૂષિત થતાં રાજા કાલ કરીને યક્ષપણે ઉત્પન્ન થયો. એ બિભેલક યક્ષની મૂલ ઉત્પત્તિ સમજવી.
હવે મહાવીર ભગવાનું તે બિભેલક યક્ષના ઉદ્યાનથી નીકળી શાલિશીર્ષક નામના ગામની બહાર ઉદ્યાનમાં પ્રતિમાએ રહ્યા. તે વખતે માઘ મહિનો ચાલતો હતો. ત્યાં કટપૂતના નામે વાણવ્યંતરી કે જે ત્રિપૃષ્ઠના ભવમાં સ્વામીની વિજયવતી નામે રાણી હતી. તે વખતે બરાબર તેનો સત્કાર ન થવાથી ભારે પ્રષને ધારણ કરતાં મરણ