SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ९२१ पडिवन्ना भावसारं चारणमुणिसमीवे पव्वज्जा। कुमारोऽवि रयणावलीए समेओ गओ खंधावारं, मिलिओ राइणो, सिट्ठो नियवुत्तंतो, जायं वद्धावणयं, मुक्को सम्माणिऊण सो पुलिंदगो | पडिनियत्तो य राया सनयराभिमुहं, पत्तो य कालक्कमेणं, समप्पिओ कुमारस्स सुंदरो पासाओ, तत्थ ठिओ य गमेइ वासरे विविहकीलाहिं। अन्नया य सो पंचत्तमुवागओ महसेणराया, कयाइं कुमारेण मयगकिच्चाई, पडिवण्णं च रज्जं, परिवालेइ रायनीतीए पुहइं। अन्नया य सो कणयचूडो सुमुणियमुणिधम्मो, अहिगयसुत्तत्थो विहरमाणो समागओ बाहिरुज्जाणे। विन्नायतदागमणो वंदणत्थमागओ सुरसेणनरिंदो, वंदिओ अणेण परमभत्तीए, दिन्नासीसो य निविट्ठो गुरुपायमूले। कहिओ साहुणा जिणप्पणीयधम्मो, पडिबुद्धा बहवे पाणिणो। धम्मकहावसाणे य मुणिणा पुच्छिओ राया-'सम्मं निव्वहंति चिरगहिया मज्ज-मस-निसिभोयणवेरमणरूवा अभिग्गह'त्ति । रायणा भणियं-'बाढं निव्वहंति। तओ पुणो समणेण भणिओ राया, जहा-'पडिवज्जसु असेसदोसरहियं गतः स्कन्धावारम्, मिलितः राजानम्, शिष्टः निजवृत्तान्तः, जातं वर्धापनकम्, मुक्तः सम्मान्य सः पुलिन्दः । प्रतिनिवृत्तश्च राजा स्वनगराऽभिमुखम्, प्राप्तः च कालक्रमेण, समर्पितः कुमारस्य सुन्दरः प्रासादः, तत्र स्थितश्च गमयति वासराणि विविधक्रीडाभिः। अन्यदा च सः पञ्चत्वमुपागतः महासेनराजा, कृतानि कुमारेण मृतककृत्यानि, प्रतिपन्नं च राज्यम्, परिपालयति राजनीत्या पृथिवीम् । अन्यदा च सः कनकचूड सुज्ञातमुनिधर्मः, अधिगतसूत्राः विहरन् समागतः बहिः उद्याने। विज्ञाततदाऽऽगमनः वन्दनार्थमागतः सुरसेननरेन्द्रः, वन्दितः अनेन परमभक्त्या, दत्ताशिषः च निविष्टः गुरुपादमूले। कथितः साधुना जिनप्रणीतधर्मः, प्रतिबुद्धाः बहवः प्राणिनः । धर्मकथाऽवसाने च मुनिना पृष्टः राजा 'सम्यग् निरुह्यन्ते चिरगृहीताः मद्यमांस-निशिभोजनविरमणरूपाः अभिग्रहाः?।' राज्ञा भणितं 'बाढं निरुह्यन्ते। ततः पुनः श्रमणेन भणितः સહિત સૈન્યમાં આવ્યો. ત્યાં રાજાને ભેટતાં તેણે પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો અને વર્યાપન કરવામાં આવ્યું. તે ભીલને સત્કારપૂર્વક મુક્ત કરવામાં આવ્યો. પોતાના નગર ભણી નિવૃત્ત થતાં રાજા અનુક્રમે રાજધાનીમાં આવ્યો. ત્યાં કુમારને એક સુંદર પ્રાસાદ સમર્પણ કરતાં તે વિવિધ વિલાસમાં દિવસો પ્રસાર કરવા લાગ્યો. એવામાં એકદા મહાસેન રાજા પંચત્વ પામ્યો. એટલે તેનાં મૃતકાર્યો કર્યો, તેણે રાજ્ય સ્વીકાર્યું અને રાજનીતિથી પૃથ્વીને પાળવા લાગ્યો. એકદા મુનિધર્મના જ્ઞાતા અને સૂત્રાર્થના અભ્યાસી એવા તે કનકચૂડ મુનિ વિહાર કરતા ત્યાં બહાર ઉદ્યાનમાં પધાર્યા. તેમનું આગમન જાણવામાં આવતાં સુરસેન રાજા વંદન કરવા ચાલ્યો અને પરમ ભક્તિથી વાંદી, ધર્મલાભ પામીને તે ગુરુની સમક્ષ બેઠો. સાધુએ જિનધર્મ સંભળાવ્યો, જેથી ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. પછી પ્રાંતે મુનિએ રાજાને પૂછ્યું કે હે રાજન! લાંબા વખત પહેલાં મઘ, માંસ અને રાત્રિભોજનની વિરતિરૂપ લીધેલ અભિગ્રહો બરાબર પળાય છે?' રાજાએ કહ્યું- હા, બરાબર પાળું છું.' એટલે
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy