________________
९२०
श्रीमहावीरचरित्रम पाणभिक्खं, छिन्नह पासगं, मा अंगीकरेह उवेहाजणियं पावपंकं ति। इओ य कणगचूडो सुरसेणकुमारो य पत्ता तं पएसं। सुणिया एसा उग्घोसणा। तओ गयणाओ ओयरिऊण छिन्नो से पासओ संवाहियं अंगं, पुच्छिया य अणेहिं-'सुयणु! को एरिसदुरज्झवसायस्स कारणं जाओ?।' रयणावलीए चिरं निस्ससिऊण भणियं-'दुक्कियकम्माइं।' कुमारेण भणियं-'तहावि विसेसेण साहेसु । जइ एवं ता सुरसेणकुमारस्स महासेणतणयस्स विरहो त्ति। तओ पच्चभिन्नाया कुमारेण, भणिया य-'जइ एवं ता पज्जत्तं एत्तो दुरज्झवसाणेणं ति वुत्ते जायपच्चभिन्नाणा लज्जावसनिमिलंतलोयणा तुण्हिक्का ठिया रयणावली | मुणियपरमत्थाए 'सागयं सागयं चिरागयकुमारस्स'त्ति जंपियं धावीए, निवेइओ नरिंदस्सागमणवुत्तंतो य । एत्थंतरे विन्नत्तं विज्जाहरेण-'कुमार! पडिपुन्नमणोरहा तुब्भे, ता अणुजाणह ममं सट्ठाणगमणाय संपयं । अह तविओगकायरमणेण कहकहवि विसज्जिओ सो कुमारेण | गयमेत्तेण य तेण पापपङ्कम्' इति । इतश्च कनकचूडः सुरसेनकुमारश्च प्राप्तौ तं प्रदेशम् । श्रुता एषा उद्घोषणा । ततः गगनतः अवतीर्य छिन्नं तस्याः पाशकम्, संवाहितं अङ्गम्, पृष्टा च आभ्याम् 'सुतनो! किम् एतादृशदुरध्यवसायस्य कारणं जातम्? ।' रत्नावल्या चिरं निःश्वस्य भणितं 'दुष्कृतकर्माणि ।' कुमारेण भणितं 'तथाऽपि विशेषण कथय ।' 'यद्येवं तदा सुरसेनकुमारस्य महासेनतनयस्य विरहः' इति । ततः प्रत्यभिज्ञाता कुमारेण भणिता च 'यद्येवं ततः पर्याप्तं एतावता दुरध्यवसायेन' इति उक्ते जातप्रत्यभिज्ञाना लज्जावशनिमिलद्लोचना तूष्णीका स्थिता रत्नावली। ज्ञातपरमार्थया 'स्वागतं स्वागतं चिराऽऽगतकुमारस्य' इति जल्पितं धात्र्या, निवेदितः नरेन्द्रस्य आगमनवृत्तान्तश्च । अत्रान्तरे विज्ञप्तं विद्याधरेण 'कुमार! प्रतिपूर्णमनोरथः त्वम्, ततः अनुजानीहि मां स्वस्थानगमनाय साम्प्रतम् ।' अथ तद्वियोगकायरमनसा कथंकथमपि विसर्जितः सः कुमारेण । गतमात्रेण च तेन प्रतिपन्ना भावसारा चारणमुनिसमीपे प्रवज्या । कुमारोऽपि रत्नावल्या समेतः
આ વખતે ઉપેક્ષા કરીને તમે પાપપંકથી ન લેપાઓ.” એવામાં કનકચૂડ અને સુરસેન કુમાર તે પ્રદેશમાં આવ્યા. તેમણે એ ઉઘોષણા સાંભળી કે તરત જ આકાશથકી ઉતરી તેનો પાશ કાપી નાખ્યો અને શરીરે સ્વસ્થ કરતાં રત્નાવલીને પૂછ્યું કે “હે સુતનુ! આવા દુષ્ટ અધ્યવસાયનું કારણ કોણ?” ત્યારે ઘણી વાર નિસાસા નાખતી રત્નાવલી બોલી-દુષ્કૃત કર્મો!' કુમારે કહ્યું- તથાપિ વિશેષ રીતે કહે.” તે બોલી-“જો એમ હોય તો મહાસેન રાજાના પુત્ર સુરસેનકુમારનો વિરહ.” ત્યાં કુમારે તરત ઓળખીને કહ્યું કે હે ભદ્ર! જો એમ હોય, તો હવે એ દુષ્ટ અધ્યવસાયથી સર્યું.' એમ કુમારના બોલતાં, બરાબર ઓળખી લીધાથી રત્નાવલી, લજ્જાથી લોચન મેળવતી મૌન રહી. એવામાં પરમાર્થ જાણવામાં આવતાં-લાંબા કાળે આવેલ કુમારને સ્વાગત’ એમ ધાવમાતા બોલી, અને રાજાના આગમનનો વૃત્તાંત તેણીએ કુમારને નિવેદન કર્યો. આ વખતે વિદ્યાધરે વિનંતિ કરી કે-“હે કુમાર! તમારા મનોરથ બધા પૂર્ણ થયા, તો હવે મને સ્વસ્થાને જવાની આજ્ઞા આપો. એટલે તેના વિયોગથી કાયર થતાં કુમારે તેને મહાકષ્ટ વિસર્જન કર્યો. તેણે જતાં જ ચારણમુનિ પાસે ભાવથી દીક્ષા અંગીકાર કરી. પછી કુમાર રત્નાવલી