________________
षष्ठः प्रस्तावः
९१९
एत्तो तुज्झ समक्खं अत्ताणं तरुवरंमि लंबित्ता । मोएमि अजसकालुस्सकलुसिएणं किमेएण! ।।३।।
सिरिपुररायतणुब्भव! तुमंपि दूरट्ठिओऽवि लक्खिज्जा।
जह तीए वराईए मम विरहे उज्झिओ अप्पा ।।४।। इय भणिऊण संजमिओ केसपासो, निविडमापीडिया नियंसणगंठी, उत्तरल्लवत्थेण रइओ तरुसाहाए पासओ आबद्धो नियकंधराए, मुक्को अप्पा । एत्यंतरे सेज्जाए तमपेच्छमाणी अणुमग्गेण धाविया अंबधाई, पत्ता कम्मधम्मसंजोएण तं पएसं, चंदजोण्हाए य लंबमाणा दिट्ठा रयणावली। तओ हाहारवं कुणमाणी तक्कालिययं पडियारं काउमसमत्था लग्गा वाहरिउं-'भो भो सुर-विंतर-खयरा! परित्तायह परित्तायह, इमंमि इत्थीरयणंमि देह
इतः तव समक्षम् आत्मानं तरुवरे लम्बित्वा। मोचयामि अयशःकालुष्यकलुषितेन किम् एतेन? ।।३।।
श्रीपुरराजतनूद्भव! त्वमपि दूरस्थितः अपि लक्षस्व ।
यथा तया वराक्या मम विरहे उज्झितः आत्मा ।।४।। इति भणित्वा संयमितः केशपाशः, निबिडमाऽऽपीडिता निवसनग्रन्थिः, उत्तरीयवस्त्रेण रचितः तरुशाखायां पाशः आबद्धः निजकन्धरायाम्, मुक्तः आत्मा। अत्रान्तरे शय्यायां ताम् अप्रेक्षमाणा अनुमार्गेण धाविता अम्बाधात्री, प्राप्ता कर्म-धर्मसंयोगेन तत्प्रदेशम्, चन्द्रज्योत्स्नायां च लम्बमाना दृष्टा रत्नावली। ततः 'हाहा'रवं कुर्वन्ती तत्कालिकं प्रतिकारं कर्तुम् असमर्था लग्ना व्याहर्तुम् ‘भोः भोः सुर-व्यन्तर-खेचराः! परित्रायस्व, परित्रायस्व, इदं स्त्रीरत्नं दत्त प्राणभिक्षाम्, छिन्त पाशकम्, मा अङ्गीकुरुत उपेक्षाजनितं
તો હવે તારી સમક્ષ વૃક્ષ પર શરીર લંબાવીને મૂકી દઉં છું. અપશયની કલુષતાથી મલિન થયેલ આ દેહથી वे शु? (3)
હે શ્રીપુર રાજાના સુત! તમે પણ દૂર રહ્યા છતાં સમજી લેજો કે તે બિચારી રત્નાવલીએ મારા વિરહે આત્મत्या अयो.' (४)
એમ કહી કેશપાશ તેણે સંયમિત કર્યો, વસ્ત્રની ગાંઠ એકદમ મજબૂત બાંધી, પોતાના ઉત્તરીય વસ્ત્રથી તેણે તરૂ-શાખા પર પાશ બનાવી તે પોતાના ગળે બાંધ્યો અને પડતું મૂક્યું. એવામાં શય્યા પર તેને ન જોવાથી અંબધાત્રી તેની પાછળ લાગી અને ધર્મકર્મના યોગે તે તે જ સ્થાને પહોંચી. ત્યાં ચાંદનીના પ્રકાશે રત્નાવલીને તેણે લટકતી જોઈ. એટલે હોહારવ કરતાં તે કાલને ઉચિત પ્રતિકાર કરવાને અસમર્થ એવી ધાવમાતા ઉચેથી પોકારવા લાગી -'अरे! हेवो! व्यंत! य२!! २०५। १२, २०५। ७२८. मास्त्रीरत्नने प्राएहान आपो. मेनो पाश पी नापो.