SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् अंबधाईए भणियं-'पुत्ति ! कस्स कज्जस्स ममं सहायणीं पत्थेसि ? ।' तीए भणियं - 'अम्मो! दुस्सहविरहहुयासणपरितावियस्स नियजीवियस्स परिचागकएणं ।' धावीए भणियं'वच्छे! मा ऊसुगा होसु, अज्जवि न मुणिज्जइ कोऽवि निच्छओ, पच्छावि सुलभो चेव मरणाभिलासो।' तओ रयणावलीए सुणिऊण तीसे निसेहपरं वयणं कयं मोणं, खणंतरेण य दिट्ठि से वंचिऊण परियणेण अमुणिज्जमाणा निग्गया आवासाओ, पविट्ठा दूरदेसपरिसंठियंमि वणनिगुंजे, जोडियपाणिसंपुडा य भणिउं पवत्ता ९१८ भो काणणदेवीओ! वयणं मे सुणह मंदपुन्नाए । को अन्नो इह ठाणे ? साहिज्जइ जस्स नियकज्जं ।।१।। एसाऽहं दुहहेउं विरूवलक्खणचएण निम्मविया। परिणयणुत्तरकालंपि जीए जाओ इमो विरहो ||२|| अम्बाधात्र्या भणितं 'पुत्रि ! कस्य कार्यस्य मम सहायिनीं ( = सहायतां ) प्रार्थयसि ? ।' तया भणितं ‘अम्बे! दुःसहविरहहुताशनपरितापितस्य निजजीवितस्य परित्यागकार्ये ।' धात्र्या भणितं 'वत्से! मा उत्सुका भव, अद्याऽपि न ज्ञायते कोऽपि निश्चयः, पश्चादपि सुलभः एव मरणाभिलाषः ।' ततः रत्नावल्या श्रुत्वा तस्याः निषेधपरं वचनं कृतं मौनं, क्षणान्तरेण च दृष्टिं तस्या वञ्चयित्वा परिजनेन अज्ञायमाना निर्गता आवासतः, प्रविष्टा दूरदेशपरिसंस्थिते वननिकुञ्जे, योजितपाणिसम्पुटा च भणितुं प्रवृत्ता भोः काननदेव्यः! वचनं मम श्रुणुत मन्दपुण्यायाः । कः अन्यः इह स्थाने? कथ्यते यस्य निजकार्यम् ।।१।। एषाऽहं दुःखहेतुं विरूपलक्षणचयेण निर्मापिता । परिणयनोत्तरकालेऽपि यां जातः अयम् विरहः ||२|| અંબધાત્રી બોલી કે-‘હે પુત્રી! શા કામમાં તું મને મદદગાર કરવા માગે છે?' તેણે કહ્યું-‘હે અમ્મા! દુઃસહ વિરહાનલથી પરિતાપિત થયેલ પોતાના જીવિતનો પરિત્યાગ કરવા નિમિત્તે.’ ધાત્રીએ જણાવ્યું-‘હે વત્સ! તું આમ ઉતાવળી શાને થાય છે? હજી કંઇ નિશ્ચય તો જાણવામાં આવેલ નથી અને મરણની અભિલાષા તો પછી પણ ક્યાં દુર્લભ છે?’ એટલે તેના આ નિષેધ-વચન સાંભળતાં રત્નાવલી મૌન ધરી રહી. ક્ષણવાર પછી તેની દૃષ્ટિ ચૂકાવી, પરિજનના જાણવામાં ન આવે તેમ તે આવાસથકી નીકળી અને દૂર પ્રદેશમાંના એક વનનિકુંજમાં તે પેઠી. ત્યાં અંજલી જોડીને કહેવા લાગી કે ‘હે વનદેવી! હું મંદભાગીનું વચન સાંભળ. આ સ્થાને અન્ય કોણ છે કે જેને પોતાનું પ્રયોજન હી શકાય? (૧) આ મને વિધિએ દુઃખ પમાડવા માટે વિપરીત લક્ષણોથી બનાવી છે કે પરણ્યા પછી તરત જ જેને આવો विरह पड्यो, (२)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy