________________
९१७
षष्ठः प्रस्तावः हीणजणप्फे सणा, दट्ठव्वाइं पियगेहे सामलाई सयणाण वयणाई, सुणियव्वाइं अकारणकुवियखलदुव्वयणाई। ता सावियासि तं मए नियजीविएण, मा अन्नहा काहिसि, होसु संपयं सहायणी, पज्जत्तं पेमुब्भवसुहेण जस्स एरिसा गई ।। अविय
किंपागतरुस्स फलं उव जंतं जणेइ पज्जंते। दुक्खं पियजोगो पुण पढमारंभेऽवि विद्दवइ ।।१।।
करिकन्न-विज्जु-सुरचावचावलेणं विणिम्मियं मन्ने ।
पियजणसंगमसोक्खं नूणं विहिणा हयासेण ।।२।। तेणेव पंडिया परिहरंति पेम्मं अहिं बिलगयं व । जाणंति जेण पियविप्पओगविसवेगमाहप्पं ।।३।।
मया, सोढव्याः हीनजनत्रासाः, दृष्टव्यानि प्रियगृहे श्यामलानि स्वजनानां वदनानि, श्रोतव्यानि अकारणकुपितखलदुर्वचनानि । ततः शापिता आसीत् त्वं मया निजजीवितेन, मा अन्यथा करिष्यसि, भव साम्प्रतं सहायिनी, पर्याप्तम् प्रेमोद्भवसुखेन यस्य एतादृशी गतिः ।। अपि च
किम्पाकतरोः फलं उपभुञ्जन् जनयति पर्यन्ते। दुःखं प्रिययोगः पुनः प्रथमारम्भेऽपि विद्रवति ।।१।।
करिकर्ण-विद्युत्सुरचापचापल्येन विनिर्मितं मन्ये ।
__ प्रियजनसङ्गमसौख्यम् नूनं विधिना हताशेन ।।२।। तेनैव पण्डिताः परिहरन्ति प्रेमं अहिं बिलगतमिव । जानन्ति येन प्रियविप्रयोगविषवेगमाहात्म्यम् ||३||
છે? હીન જનનો ત્રાસ શાને સહન કરવો? પિતાના ઘરે સ્વજનોના શ્યામ વદન શા માટે જોવાં? અકારણ કોપાયમાન દુર્જનોનાં વચનો શાને સાંભળવાં? તો તને મારા જીવિતના સોગંદ છે કે તે અન્યથા ન આચરીશ. અત્યારે મારી સોબતણ થા. હવે પ્રમજન્ય સુખથી સર્યું કે જેની ગતિ જ આવી વિચિત્ર હોય છે.
કિંપાકનું ફળ ખાતાં તો પ્રાંતે દુઃખ પમાડે, પરંતુ પ્રિયયોગ તો પ્રથમ-આરંભે પણ દુઃખદ નીવડે. (૧)
હું ધારું છું કે હતાશ વિધાતાએ પ્રિયજનના સંગમનું સુખ તે ગજકર્ણ, વીજળી અને ઇંદ્ર ધનુષ્યની ચપળતાવડે બનાવેલ હશે, (૨)
તેથી જ પંડિતજનો બિલમાં ગયેલ સર્પની જેમ પ્રેમનો પરિહાર કરે છે; કારણ કે તેઓ પ્રિય-વિપ્રયોગરૂપ विषवेन माहात्म्यने ५ो छ.' (3)