________________
९१६
श्रीमहावीरचरित्रम् पेच्छिऊण जायसंखोभो अड्डविअड्डु खलंतक्खरं कुमारवत्तं कहिउमारद्धो। तओ राइणा भणियं-'अरे अवरोप्परविरोहिणा वयणसंदब्भेण मुणिज्जइ जहा कुमारो अणेण विणासिओत्ति, कहमन्नहा मुद्दारयणलाभो हवेज्जा?, न हि जीवंतस्स भुयगाहिवस्स फणारयणं केणा वि घेत्तुं पारिज्जइ?, एवं ठिएवि पंचरत्तं जाव सुसंगोवियं करेह एयं, ण मुणिज्जइ कोऽवि परमत्थो, गंभीराइं विहिविलसियाइंति भणिए पुरिसेहिं निगडिओ पुलिंदो। राया हि संदेहदोलाहिरूढो अंसुजलपुन्नलोयणो मन्नुभरं रोविउं पवत्तो। अह पसरिया कुमारपंचत्तगमणवत्ता खंधावारे, दूमिया सामंता, विच्छायत्तं पत्तो पायक्कजणो, विमणदुम्मणीभूया मंतिणो, हाहारवगब्भं रोविउमारद्धमंतेउरं। चिरं अक्कंदिऊण सोगभरभारियंगी निस्सटुं निवडिया धरणिवढे रयणावली, समासासिया कहकहवि चेडीचक्कवालेण। एत्यंतरे जाया रयणी। अंजणगिरिविब्भमाइं वियंभियाइं तिमिरपडलाइं। एवं च कमेण पत्ते मज्झरत्तसमए रयणावलीए भणिया निययधावी 'अम्मो! किं एत्तिएवि गए धरियव्वं नियजीवियं मए, सहिअव्वा कुमारवृत्तं कथितुं आरब्धवान्।' ततः राज्ञा भणितं 'अरे! अपरापरविरोधिना वचनसन्दर्भण ज्ञायते यथा कुमारः अनेन विनाशितः, कथमन्यथा मुद्रारत्नलाभः भवेत्? न हि जीवतः भुजगाधिपस्य फणरत्नं केनाऽपि ग्रहीतुं पार्यते । एवं स्थितेऽपि पञ्चरात्रिं यावद् सुसंगोपितं कुरुत एनम्, न ज्ञायते कोऽपि परमार्थः, गम्भीराणि विधिविलसितानि' इति भणिते पुरुषैः निगडितः पुलिन्दः। राजा हि सन्देहदोलाऽधिरूढः अश्रुजलपूर्णलोचनः मन्युभरः रुदितुं प्रवृत्तवान् । अथ प्रसृता कुमारपञ्चत्वगमनवार्ता स्कन्धावारे, दूताः सामन्ताः, विच्छायतां प्राप्तः पदातिजनः, विमनोदुर्मनीभूताः मन्त्रिणः, हाहारवगर्भं रोदितुमारब्धम् अन्तःपुरम् । चिरम् आक्रन्द्य शोकभरभरिताङ्गी निसृष्टं निपतिता धरणिपृष्ठे रत्नावली, समाश्वासिता कथंकथमपि चेटीचक्रवालेन । अत्रान्तरे जाता रजनी। अञ्जनगिरिविभ्रमाणि विजृम्भितानि तिमिरपटलानि । एवं च क्रमेण प्राप्ते मध्यरात्रिसमये रत्नावल्या भणिता निजधात्री 'अम्बे! किं एतावतेऽपि गते धर्तव्यं निजजीवितं
કહ્યું-“અરે! પરસ્પર વિરોધી વચનથી સમજાય છે કે એણે કુમારનો ઘાત કર્યો હશે, નહિ તો મુદ્રારત્ન એની પાસે ક્યાંથી? કારણ કે જીવતા નાગૅદ્રનું ફણારત્ન કોઇ લઈ શકે? તેમ છતાં પાંચ દિવસ એને બરાબર નજરકેદમાં રાખો. પરમાર્થ કાંઈ જાણી શકતા નથી. વિધિના વિલાસ અતિગંભીર હોય છે.” એમ રાજાના શાસનથી પુરુષોએ ભીલને બાંધી લીધો. ત્યાં સંદેહના ચકડોળે ચડેલ અને લોચનથી અશ્રુ-જળ વરસાવતો રાજા ભારે શોકમાં આવતાં રોવા લાગ્યો. એવામાં કુમારના પંચત્વની વાત સેનામાં પ્રસરી, સામંતો બહુ ખેદ પામ્યા, સૈનિકોનું નુર ઉડી ગયું, મંત્રીઓ આકુળ-વ્યાકુળ થયા, અંતઃપુર હાહારવથી રોવા લાગ્યું. લાંબો વખત આક્રંદ કરી ભારે શોકથી કાયર બની રત્નાવલી એકદમ ધરણી પર ઢળી પડી, એટલે દાસીઓએ અનેક પ્રકારે આશ્વાસન આપતાં તે સ્વસ્થ થઈ. એવામાં રાત પડી અને અંજનગિરિ સમાન અંધકાર ચોતરફ પ્રસરી રહ્યો. એમ અનુક્રમે મધ્ય રાત્રિનો સમય થતાં રત્નાવલીએ પોતાની ધાવમાતાને જણાવ્યું કે- અમ્મા! એ પતિ જતાં હવે પોતાનું જીવિત ધારીને મારે શું કરવાનું