________________
षष्ठः प्रस्तावः
९१५ इओ य तं सेन्नं दुट्ठतुरगावहरियं कुमारं सुचिरं अरन्ने पलोइऊण कहवि अपत्तवत्तं, निराणंदं, निरुच्छाहं गयं सिरिपुरं नयरं। निवेइया नरवइस्स कुमारवत्ता। तओ राया अवहरियसव्वस्सो इव संतावमुव्वहंतो, परिचत्तपाण भोयणो चाउरंगिणीए सेणाए अणुगम्ममाणो अंतेउरेण दुस्सहदुक्खक्कंतहिययाए रयणावलीए य समेओ निग्गओ नयराओ कुमारन्नेसणनिमित्तं, पत्तो य कमेण तं चेव कायंबरीए मज्झदेसं । पेसिया कुमारावलोयणत्थं सव्वत्थ पुरिसा, समारद्धा य निरूविउं । अन्नया इओ तओ परिभमंतेहिं दिट्ठो सो पुलिंदगो, पलोइयं च से अंगुलीए कुमारनामंकियं मुद्दारयणं । तं च दट्टण 'जइ पुण अणेण विणासिओ होज्ज कुमारो'त्ति कुविकप्पकलुसियहियएहिं उवणीओ सो नराहिवस्स। तेणावि अणाउलहियएण पुच्छिओ एसो-'अहो मुद्ध! मह अवितहं साहेसु कत्तो एस मुद्दारयणलाभो? कत्थ वा कुमारो'त्ति भणिए सो पुलिंदगो अदिट्ठपुव्वं हरि-करि-रह-भडुब्भडं रायलच्छिं ___ इतश्च तत्सैन्यं दुष्टतुरगाऽपहृतं कुमारं सुचिरं अरण्ये प्रलोक्य कुत्राऽपि अप्राप्तवृत्तान्तं, निरानन्दं, निरुत्साहं गतं श्रीपुरनगरम्। निवेदिता नरपतेः कुमारवार्ता । ततः राजा अपहृतसर्वस्वः इव सन्तापमुद्वहन्, परित्यक्तपानभोजनः चातुरङ्ग्या सेनया अनुगम्यमाणः अन्तःपुरेण दुःसहदुःखाऽऽक्रान्तहृदया रत्नावल्या च समेतः निर्गतः नगरात् कुमाराऽन्वेषणनिमित्तम्, प्राप्तश्च क्रमेण तदेव कादम्बर्याः मध्यदेशम् । प्रेषिताः कुमाराऽवलोकनाय सर्वत्र पुरुषाः, समारब्धाः च निरूपयितुम् । अन्यदा इतस्ततः परिभ्रमद्भिः दृष्टः सः पुलिन्दः, प्रलोकितं च तस्य अमुल्यां कुमारनामाऽङ्कितं मुद्रारत्नम् । तच्च दृष्ट्वा 'यदि पुनः अनेन विनाशितः भवेत् कुमारः' इति कुविकल्पकलुषितहृदयैः उपनीतः सः नराधिपस्य । तेनाऽपि अनाकुलहृदयेन पृष्टः एषः 'अहो मुग्ध! मां अवितथं कथय, कुत्र एषः मुद्रारत्नलाभः?, कुत्र वा कुमारः?' इति भणिते सः पुलिन्दः अदृष्टपूर्वां हरि-करि-रथ-भटोद्भटां राजलक्ष्मी प्रेक्ष्य जातसंक्षोभः किञ्चित् किञ्चित् स्खलदक्षरं
હવે અહીં દુષ્ટ અશ્વે અપહરણ કરેલ કુમારને અરણ્યમાં લાંબો વખત તપાસી કોઇ રીતે પત્તો ન મળવાથી ઉત્સાહ અને આનંદ રહિત તે સૈન્ય શ્રીપુર નગરમાં ગયું અને તેમણે કુમારની વાત રાજાને નિવેદન કરી, જે સાંભળતાં જાણે સર્વસ્વ હરાઇ ગયું હોય તેમ સંતાપ પામતાં, ખાનપાન તજી, ચતુરંગ સેના સહિત, અંતઃપુર અને દુઃસહ વિરહાક્રાંત રત્નાવલી સહિત, કુમારની શોધ કરવા માટે તે નગરથી નીકળ્યો અને અનુક્રમે કાદંબરીના તે જ મધ્ય પ્રદેશમાં પહોંચ્યો. ત્યાં કુમારને જોવા માટે તેણે ચોતરફ પુરુષો મોકલ્યા. એમ તપાસ કરતાં, એકદા આમતેમ ભમતાં તે ભીલને તેમણે જોયો અને તેની આંગળીએ કુમારના નામથી અંકિત મુદ્રારત્ન જોયું. તે જોતાંઆ ભીલે વખતે કુમારનો નાશ કર્યો હશે.” એમ કુવિકલ્પથી હૃદયને કલુષિત કરતા તેઓ ભીલને રાજા પાસે લઇ ગયા. એટલે અનાકુળ હૃદયે રાજાએ તેને પૂછ્યું કે-“અરે મુગ્ધ! મને સાચે સાચું કહે કે આ મુદ્રારત્ન તને ક્યાંથી મળ્યું? અને કુમાર ક્યાં છે?” એમ રાજાના પૂછતાં, પૂર્વે કદી ન જોયેલ ગજ, અશ્વ, રથ, સુભટના આડંબરયુક્ત રાજલક્ષ્મીને જોઇ, ક્ષોભ પામતાં તે ભીલ અગડંબગડે, અલિતાક્ષર કુમારની વાત કહેવા લાગ્યો. ત્યારે રાજાએ