________________
षष्ठः प्रस्तावः
९१३
जइविहु पीवीलिगाई दीसंति पईवजोइउज्जोए। तहवि खलु अणाइन्नं मूलवयविराहणा जेण ।।२३।।
इय भो देवाणुपिया! संसारतरुस्स रुंदकंदसमं।
मज्जं मंसं निसिभोयणं च नाउं परिच्चयह ।।२४।। किं वा मूढा अच्छह नो पेच्छह छिड्डपाणिपुडपडियं । सलिलंपिव विगलंतं पइसमयं चेव नियजीयं ।।२५।।
केत्तियमेत्तं एवं? अज्जवि संसारचारगविरत्ता। रज्जंपि विवज्जित्ता पव्वज्जं संपवज्जत्ति ।।२६ ।।
यद्यपि खलु पिपीलिकादिः दृश्यते प्रदीपज्योत्युद्योते। तथापि खलु अनाचीर्णं मूलव्रतविराधना येन ।।२३।।
इति भोः देवानुप्रियाः! संसारतरोः रुन्दकन्दसमं ।
मद्यं मांसं निशिभोजनं च ज्ञात्वा परित्यजतम् ।।२४।। किं वा मूढाः आसाथे नो प्रेक्षेथे छिद्रपाणिपुटपतितम् । सलिलमिव विगलन्तं प्रतिसमयं एव निजजीवम् ।।२५।।
कियन्मात्रम् एतत्? अद्यपि संसारचारकविरक्ताः। राज्यमपि विवर्ण्य प्रव्रज्यां सम्प्रपद्यन्ते ।।२६ ।।
જો કે પ્રદીપના પ્રકાશથી કીડી પ્રમુખ દેખાય છે, તથાપિ તે અસેવનીય જ છે; કારણ કે એથી મૂળ વતની विराधना थाय छे. (२3)
એમ હે દેવાનુપ્રિયો! મઘ, માંસ અને રાત્રિભોજનને સંસાર-વૃક્ષના વિસ્તૃત કંદ સમાન સમજીને તેનો ત્યાગ ४२२. (२४)
અથવા તો શું તમે મૂઢ છો કે હસ્તસંપુટના છિદ્રમાંથી મળતા સલિલની જેમ પ્રતિસમય ક્ષીણ થતા પોતાના જીવિતને જોઇ શકતા નથી? (૨૫)
આ તો શું માત્ર છે? અત્યારે પણ ઘણા સંસાર-કારાગૃહથી વિરક્ત થઇ, રાજ્યને પણ તજીને પ્રવજ્યા આદરે छ. (२७)